બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / Considering the upcoming elections, the survey of C Voter has come out regarding the post of Prime Minister

સર્વે / નરેન્દ્ર મોદી કે રાહુલ ગાંધી..જો સીધા જ PM ચૂંટવાની વાત આવે તો કોણ મારશે બાજી? સર્વેમાં આવ્યું ચોંકાવનારું પરિણામ

Dinesh

Last Updated: 10:31 PM, 20 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આગામી ચૂંટણીઓને લઈ સી વોટર સર્વેએ દેશના આગામી વડાપ્રધાનને લઈને સવાલ પૂછ્યો હતો કે, નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધી બંન્નેમાંથી સીધા જ પીએમ પસંદ કરવાના હોય તો તમે કોને પસંદ કરશો?

  • વડાપ્રધાનના પદને લઈ સી વોટરનો સર્વે
  • સર્વેમાં 7 હજાર 679 લોકોએ પોતાના મંતવ્યો રજૂ કર્યા
  • '71 ટકા લોકોએ નરેન્દ્ર મોદીનું નામ લીધું'

ભાજપે આગામી ચૂંટણીને લઈ પૂરજોષમાં તૈયારીઓ શરૂ કરી દીધી છે. વિપક્ષી પાર્ટીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલા ગઠબંધન INDIAએ પણ ચૂંટણીને લઈ કમર કસી લીધી છે. આ વર્ષના અંતમાં છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે, જેને લઈ ભાજપે પ્રથમ યાદી બહાર પાડી છે.

છેલ્લા બોલ પર સિક્સર ફટકારો...: PM મોદીએ ભાજપના સાંસદોને આપ્યો ખાસ  ગુરુમંત્ર, જુઓ શું કહ્યું | PM Modi Speech on opposition india put no  confidence motion pm modi said bjp mp hit

વડાપ્રધાનને લઈને સવાલ પૂછવામાં આવ્યો હતો
આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને એબીપી ન્યૂઝના સી વોટરે સર્વેએ સમગ્ર ભારતમાં સર્વે કર્યો છે. આ સર્વેમાં દેશના આગામી વડાપ્રધાનને લઈને સવાલ પૂછવામાં આવ્યો હતો કે, જો તમારે નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધી બંન્નેમાંથી સીધા જ પીએમ પસંદ કરવાના હોય તો તમે કોને પસંદ કરશો? 

સર્વેમાં 7 હજાર 679 લોકોએ ભાગ લીધો હતો
એબીપી ન્યૂઝના સી વોટરે સર્વેમાં 7 હજાર 679 લોકોએ પોતાના મંતવ્યો આપ્યા હતાં. જેમાં 71 ટકા લોકોએ નરેન્દ્ર મોદીનું નામ લીધું છે જ્યારે 24 ટકા લોકોએ રાહુલ ગાંધીનું નામ લીધું છે. 4 ટકા લોકો કહે છે કે બેમાંથી એકેય નહી અને 1 ટકા લોકોએ 'ખબર નથી' તેવો જવાબ આપ્યો છે. 

નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધીમાંથી સીધા જ PM પસંદ કરવો હોય તો કોને પસંદ કરશો?

  • નરેન્દ્ર મોદી -71%
  • રાહુલ ગાંધી - 24%
  • એક પણ નહી - 4%
  • ખબર નથી - 1%
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ