બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / બિઝનેસ / confident of getting ema nod for covishield in a month adar poonawalla

નિવેદન / કોવિશીલ્ડને EMAની મંજૂરી મળવાને લઈને પૂનાવાલાએ કહ્યું કે, મને ભરોસો છે કે એક મહિનામાં આ કામ થઈ જશે

Dharmishtha

Last Updated: 07:22 AM, 1 July 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પૂનાવાલાને કંપનીને એક મહિનામાં કોવિશીલ્ડ માટે યુરોપિયન મેડિસિન એજન્સી(ઈએમએ)ની મંજૂરી મળવાનો ભરોસો છે.

  • ઈએમએની મંજૂરી મળવાનો ભરોસો -પૂનાવાલા
  • EMAનું અમે આવેદન કરવા માટે કહેવું બિલ્કુલ યોગ્ય 
  • ...તો આ ફક્ત સમયની વાત છે

ઈએમએની મંજૂરી મળવાનો ભરોસો -પૂનાવાલા

રસી નિર્માતા  કંપની સીરમ ઈંસ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયાએ મુખ્ય કાર્યકારી અધિકારી અદાર પૂનાવાલાએ બુધવારે કહ્યું કે કંપનીને એક મહિનામાં પોતાની કોવિડ રસી કોવિશીલ્ડ માટે યુરોપિયન મેડિસિન એજન્સી(ઈએમએ)ની મંજૂરી મળવાનો ભરોસો છે. પૂનાવાલાએ એમ પણ કહ્યું કે રસી પાસપોર્ટના મુદ્દા દેશની વચ્ચે પરસ્પર આધાર પર હોવા જોઈએ.

EMAનું અમે આવેદન કરવા માટે કહેવું બિલ્કુલ યોગ્ય 

પૂનાવાલાએ ઈન્ડિયા ગ્લોબલ ફોરમ 2021માં કહ્યું EMAનું અમે આવેદન કરવા માટે કહેવું બિલ્કુલ યોગ્ય છે. જે અમે અમારા ભાગીદાર એસ્ટ્રાજેનેકાના માધ્યમથી એક મહિના પહેલા કરી દીધુ છે અને તેની પ્રક્રિયામાં પોતાનો સમય લાગશે. બ્રિટન એમએચઆરએ, ડબ્લ્યૂએચઓની સાથે પણ પરવાનગી પ્રક્રિયામાં પણ સમય લાગ્યો અને અમે EMAમાં  અરજી કરી છે.’

...તો આ ફક્ત સમયની વાત છે

તેમણે કહ્યું તે અમને પુરો વિશ્વાસ છે કે એક મહિનામાં EMA કોવિશીલ્ડને મંજૂરી આપી દેશે. એવું કરવાનું કોઈ કારણ નથી કેમ કે આ એસ્ટ્રાજેનેકા ડેટા આધારિત છે અને અમારુ ઉત્પાદન કમોબેશ એસ્ટ્રાજેનેકાની સમાન છે અને આ ડબ્લ્યૂએચઓ, બ્રિટન એમએચઆરએ દ્વારા પરવાનગી આપવામાં આવી છે. તો આ ફક્ત સમયની વાત છે.

આ માટે ઉઠ્યો છે આ મુદ્દો

આ મુદ્દો એટલા માટે ઉઠ્યો છે કેમ કે આ મુદ્દાનું અત્યારે સમાધાન નથી કરવામાં આવ્યું અને જ્યારે ભારત પ્રતિબંધની યાદીમાંથી બહાર રહેશે અને જ્યારે નાગરિક યાત્રા કરવા ઈચ્છે છે તો તેમને કોઈ દેશમાં ફક્ત એટલા માટે ના ન પાડવી જોઈએ કેમ કે તેમની પાસે કોવિશીલ્ડ પ્રમાણપત્ર છે.

બૌદ્ધિક સંપદા અધિકારોની છૂટના મુદ્દા પર પૂનાવાલાએ કહ્યું...

સપ્લાય વધારવા માટે રસી પર બૌદ્ધિક સંપદા અધિકારોની છૂટના મુદ્દા પર પૂનાવાલાએ કહ્યું કે બૌદ્ધિક સંપદા અધિકારોની છૂટ કદાચ રસીની તત્કાલ અછતનો હલ કરવાની નથી. તેમણે કહ્યું કે જો કે આ ભવિષ્યના મહામારીઓ માટે તૈયાર રહેવા માટે લાંબા સમયમાં એક સારી રણનીતિ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ