બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / ભારત / come in black dress sukesh chandrasekhar leak message for jacqueline fernandez

લવ અફેર / 'તું કાળા ડ્રેસમાં જ આવજે', જૈકલિનને કહેવાનો સુકેશ ચંદ્રશેખરનો શું ઈરાદો હતો? મેસેજ લીક થયો

Hiralal

Last Updated: 04:37 PM, 26 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

200 કરોડની હેરાફેરીના આરોપી મહાઠગ સુકેશ ચંદ્રશેખરની એક્ટ્રેસ જેકલીન સાથે ફરી ઈશ્કમિજાજી સામે આવી છે.

  • 200 કરોડની હેરાફેરીના આરોપી મહાઠગ સુકેશ ચંદ્રશેખર ફરી ઈશ્કમિજાજી સામે આવી
  • કોર્ટમાં ખાસ દિવસે જેકલનીનને કહ્યું હતું કાળા ડ્રેસમાં જ આવજે
  • જેકલનીનની કોર્ટમાં અરજી-મારી લાગણીને ઠેસ પહોંચી 

કથિત છેતરપિંડી કરનાર સુકેશ ચંદ્રશેખર દ્વારા બોલિવૂડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિઝને લખેલો એક સંદેશ લીક થયો છે, જેમાં તેણે અભિનેત્રીને કોર્ટમાં તેની હાજરી દરમિયાન 'બ્લેક ડ્રેસ'માં આવવાનું કહ્યું છે. મહાઠગ સુકેશ ચંદ્રશેખરનો આવું કહેવા પાછળનો ઈરાદો ઈશ્કમિજાજી હોવાનું જણાતું હતું. કાળા ડ્રેસમાં જૈકલીનને જોવાનું સુકેશને ઘણું ગમતું હતું તેથી તેણે આવી માગ કરીહતી. 

જેકલીન સુકેશ ચંદ્રશેખરની સામે કોર્ટમાં ગઈ 
જેકલીને સુકેશ ચંદ્રશેખર દ્વારા મીડિયાને લખવામાં આવેલા પત્રના વિરોધમાં કોર્ટનો સંપર્ક સાધ્યો છે અને તેની અરજીમાં માંગ કરી છે કે તેના વિશેના પત્રો, નિવેદનો અથવા સંદેશાઓનું પ્રસારણ રોકવા માટે આદેશ જારી કરવામાં આવે. જેક્લિને કહ્યું છે કે સુકેશે કેટલા ખોટા નિવેદનો કર્યાં છે જેને કારણે તેની લાગણીને ઠેસ પહોંચી છે. 

સુકેશ ચંદ્રશેખર 200 કરોડની ખંડણીના કેસમાં મુખ્ય આરોપી
સુકેશ ચંદ્રશેખર રૂપિયા 200 કરોડની ખંડણીના કેસમાં મુખ્ય આરોપી છે અને હાલમાં તે દિલ્હીની મંડોલી જેલમાં બંધ છે.

જેકલીનની અરજી રદ કરવા સુકેશ કરી અરજી 
મની લોન્ડરિંગ કેસમાં જેલમાં બંધ ગેંગસ્ટર સુકેશ ચંદ્રશેખરે દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં અરજી દાખલ કરી છે. અરજીમાં જેકલીનની અરજીનો વિરોધ કરવામાં આવ્યો છે. સુકેશે આ અરજી કોર્ટના વિશેષ ન્યાયાધીશને આપી છે. જેમાં સુકેશે કહ્યું છે કે જેકલીનની અરજીની સાથે તેની અરજી પર પણ સુનાવણી થવી જોઈએ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ