બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / બિઝનેસ / Cognizant CEO Ravi Kumar Salary is so much that he can buy a new Thar everyday the package will blow your mind

બિઝનેસ / આ ભારતીય CEOની સેલરીમાં તો રોજ એક નવી થાર આવી જાય, પેકેજ સાંભળીને હોશ ઉડી જશે

Arohi

Last Updated: 07:03 PM, 17 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈન્ફોસિસમાં પણ રવિ કુમાર સીઈઓ સલિલ પારેખ અને પૂર્વ સીઓઓ યુબી પ્રવીણ રાવ બાદ ત્રીજા સૌથી વધારે સેલેરી લેનાર અધિકારી હતા. ત્યાં જ લગભગ 20 વર્ષ પસાર કર્યા બાદ કંપની બદલી છે.

  • ઈન્ફોસિસમાં પણ રવિ કુમાર ત્રીજા સૌથી વધારે પગાર મેળવનાર અધિકારી હતા 
  • રવિ કુમાર કોગ્ઝિનેંટમાં બ્રાયન હમ્ફ્રીઝની જગ્યા લેશે
  • બ્રાયન હમ્ફ્રીઝનું વેતન 13.8 મિલિયન ડોલર હતુ 

ઈંફોસિસના પૂર્વ પ્રસિડેન્ટ રવિ કુમાર એસના પ્રમુખ આઈટી કંપની કોગ્નિઝેન્ટમાં સીઈઓ અને બોર્ડ મેમ્બરના રૂપમાં કાર્યભાર સંભાળતા હતા. તેમણે બ્રાયન હમ્ફ્રીઝની જગ્યા લીધી છે. કોગ્નિજેન્ટમાં વધારે સેલેરી પેકેજ પર રવિ કુમારના સીઈઓની જવાબદારી આપી છે. રવિ કુમારની વાર્ષિક સેલેરી એટલી છે કે તે દરરોજ એક નવી થાર ગાડી લઈ શકે છે. 

રવિ કુમાર 20 વર્ષોથી ઈન્ફોસિસમાં હતા. વર્ષ 2016થી લઈને 2022 સુધી તે ઈન્ફોસિસના પ્રેસિડેન્ટ રહ્યા. હવે કોગ્નિઝેન્ટને નવી દિશા આપવાની જવાબદારી રવિ પર છે. 

કોગ્નિઝેન્ટમાં છે મોટુ પેકેજ 
રવિ કુમાર કોગ્નિઝેન્ટમાં મોટી સેલેરી પર કામ કરશે. કોંગ્નિઝેન્ટમાં તેમને 7 મિલિયન ડોલર એટલે કે 56,96,77,500 રૂપિયા વાર્ષિક સેલેરીના રૂપમાં આપવામાં આવશે તેમને 6 કરોડ રૂપિયા સાઈન ઈન બોનસની રીતે આપવામાં આવશે. રવિ કુમારને કંપની મૂળ વેતન તરીકે 1 મિલિયન ડોલર એટલે કે 8,18,03,550 રૂપિયાની ચુકવણી કોગ્નિજેન્ટ કરશે. 

તેમને વાર્ષિક 2 મિલિયન ડોલર એટલે કે 163,607,100 સુધી કેસ ઈન્સેન્ટિવ પણ મળશે. તે ઉપરાંત કંપનીએ તેમને વન ટાઈમ ન્યૂ યર એવોર્ડની રીતે 5 મિલિયન ડોલર એટલે કે 409,017,750 કરોડ ઓફર કર્યા છે. આ તેમના જોઈનિંગના એક વર્ષની અંદર સ્ટોક રિટર્નના આધાર પર મળશે. 

આ કંપનીઓમાં કર્યું છે કામ 
રવિ કુમારે ઈન્ફોસિસ ઉપરાંત ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર, ઓરેકલ કોર્પોરેશન અને પ્રાઈસવોટર હાઉસકૂપર્સમાં પણ કામ કર્યું છે. હાલ કોગ્નિઝેન્ટમાં બ્રાયન હમ્ફ્રીઝ 15 માર્ચ સુધી સ્પેશિયલ એડવાઈઝર બની રહેશે. કંપનીએ વાર્ષિક 2020માં સીઈઓ બ્રાયન હમ્ફ્રીઝના લગભદ 13.8 મિલિયન ડોલરની સેલેરી આપી હતી. 

ઈન્ફોસિસમાં પણ રવિ કુમારની સેલેરી વધુ હતી. ઈન્ફોસિસની 2021-22ની વાર્ષિક રિપોર્ટ અનુસાર, રવિ કુમાર સીઈઓ સલિલ પારેખ અને પૂર્વ સીઓઓ યુબી પ્રવીણ રાવ બાદ કંપનીના ત્રીજા સૌથી વધારે પગાર મેળવનાર અધિકારી હતા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ