હુકમથી / CM રૂપાણીનો મોટો નિર્ણય, ગુજરાતમાં ખેતી માટે જમીનો વધારવા આ યોજના કરી જાહેર

cm rupani on horticulture policy 2021-2025

CM વિજય રૂપાણી આજે ગુજરાતની 2021થી 2025 સુધીની હોર્ટિકલચર પોલિસી જાહેર કરી હતી. CM રૂપાણીએ રાજ્ય ખેડવાણ જમીનમાં વધારો કરવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે અને આ પ્રસંગે તેમણે બાગાયત વિકાસ મિશન’ની જાહેરાત કરી હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ