બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Class 11 girl gang-raped in Anand, one arrested, search underway for two

વિધર્મીઓની કરતૂત / આણંદમાં 11માં ધોરણમાં ભણતી છોકરી પર વિધર્મીઓનો ગેંગરેપ, એકની ધરપકડ, બેની શોધખોળ ચાલું

Dinesh

Last Updated: 11:04 PM, 16 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આણંદના ઉમરેઠમાં 3 વિધર્મી યુવકોએ ધોરણ 11માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની પર દુષ્કર્મ આચર્યું છે, પોલીસે એક યુવકની ધરપકડ કરી છે.

  • આણંદના ઉમરેઠમાં વિદ્યાર્થિની પર સામૂહિક દુષ્કર્મ
  • 3 વિધર્મી યુવકોએ વિદ્યાર્થિની પર આચર્યું દુષ્કર્મ
  • ધોરણ 11માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ


આણંદના ઉમરેઠમાંથી ચકચારીત ઘટના સામે આવી છે. ઉમરેઠમાં સામુહિક દુષ્કર્મની ઘટના પ્રકાશમાં આવી છે વિગતો મુજબ વિધર્મી શખ્સોએ ધોરણ 11માં અભ્યાસ કરતી વિધાર્થીની સાથે સામુહિક દુષ્કર્મ આચર્યું છે.

3 યુવકો વિરુદ્ધ ગુનો નોંધ્યો
આપને જણાવીએ કે, 3 વિધર્મી યુવકોએ વિદ્યાર્થિની પર દુષ્કર્મ આચર્યું છે. મળતી માહિતી મુજબ ધોરણ 11માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ આચર્યું છે. જે મામલે ઉમરેઠ પોલીસે 3 વિધર્મી યુવકો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે તેમજ એક યુવકની ધરપકડ પણ કરી લીધી છે અને અન્ય બે યુવકની શોધખોળ હાથ ધરી છે.

એક આરોપીની ધરપકડ
સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે તેમજ એક આરોપીની ધરપકડ કરી લીધી છે જ્યારે અન્ય બે આરોપીને ઝડપવા પોલીસ ચક્રોને ગતિમાન કર્યા છે. જે ઘટનાને પગલે પંથકમાં ફિટકાર વ્યાપી છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ