બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / વિશ્વ / China sees spike in Covid-19 cases, asks citizens to stock up on daily necessities

મહામારી / ચીનના 19 રાજ્યોમાં કોરોના ફેલાતા હાહાકાર, ગભરાયેલી જિનપિંગ સરકારે તાબડતોબ લીધો નિર્ણય

Hiralal

Last Updated: 10:02 PM, 3 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતમાં શાંત પડેલા કોરોનાએ ચીન અને રશિયામાં ફરી વાર હાહાકાર મચાવવાનું શરુ કર્યું છે. ચીનના 19 રાજ્યોમાં કોરોના ફેલાતા સરકાર ફફડી ઉઠી છે.

  • કોરોનાએ ચીન અને રશિયામાં માથુ ઉચક્યું
  • ચીનના 19 રાજ્યોમાં કોરોના ફેલાયો
  •  લોકોને જરુરી સામાન સંઘરવાનો સરકારનો આદેશ 

ચીન માં ફરી એકવાર કોરોનાના કેસોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. દેશના ઘણા રાજ્યોમાં કોરોનાના વધતા કેસોને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્રે કડક પ્રતિબંધ અમલી બનાવવાનું શરૂ કર્યું છે. આ જ રીતે સરકારે સામાન્ય લોકોને રોજિંદી જરૂરિયાતો એકત્રિત કરવા જણાવ્યું છે. હકીકતમાં, કોરોનાફાટી નીકળ્યા પછી, ચીન 'ઝીરો કોવિડ'ની વિભાવના પર અત્યંત ગંભીર પ્રતિબંધ મૂકી રહ્યું છે.

૩૧ માંથી ૧૯ રાજ્યોમાં કોરોનાના નવા કેસ નોંધાયા
હાલમાં દેશના ૩૧ માંથી ૧૯ રાજ્યોમાં કોરોનાના નવા કેસ નોંધાયા છે. ચીનના વાણિજ્ય મંત્રાલયના એક આદેશમાં લોકોને રોજિંદી ચીજવસ્તુઓ એકત્રિત કરવા કહેવામાં આવ્યું છે.  દેશમાં કોરોનાને નાથવા ટૂંક સમયમાં કડક લોકડાઉન જેવું પગલું લેવામાં આવી શકે છે. જોકે, આ નિર્ણય વિવિધ વિસ્તારોમાં કોરોનાના દર્દીઓની સંખ્યાના આધારે કરવામાં આવશે. એટલે કે જ્યાં ઇન્ફેક્શન વધુ દેખાય છે ત્યાં કડક નિયમો લગાવી શકાય છે.

રશિયામાં પણ કોરોના વકર્યો 

રશિયામાં પણ કોરોના વકર્યો છે. ગુરુવારે જ મોસ્કોએ બિન જરુરી સેવાઓ પર 11 દિવસ પર પ્રતિબંધ લગાવ્યો હતો. સમગ્ર યુરોપમાં રશિયા જ કોરોનાથી સૌથી ખરાબ રીતે અસરગ્રસ્ત હતું. 14.6 કરોડની વસ્તી વાળા દેશમાં અત્યાર સુધીમાં સંક્રમણના 85.1 લાખથી વધારે મામલા સામે આવ્યા છે. કાર્ય બળ ફક્ત કોરોના વાયરસથી સીધા થનારા મોતની ગણતરી કરે છે. જ્યારે રાજ્ય સાંખ્યિકીય સેવા રિયોસ્ટેટ ( State Statistical Service Rheostat)કોરોનાના મોતની પણ ગણતરી વ્યાપક માપદંડોના અંતર્ગત કરે છે. આ આંકડા ખૂબ મોટી સંખ્યા દર્શાવે છે.


અધિકારીઓએ રશિયામાં રસીકરણની ધીમી સ્પીડને જવાબદાર ગણાવી

સરકારનું માનવું છે કે લોકોને ઓફિસ, સ્કૂલ અને ભીડભાડ વાળા  વિસ્તારોથી દૂર રાખવાથી વાયરસના ફેલાતો અટકાવવામાં મદદ મળશે. પરંતુ અનેક રશિયન સમુદ્રના કિનારે રજા માણવા માટે નિકળી પડ્યા છે.  જેનાથી સ્થિતિ વધારે ખરાબ થઈ રહી છે. અધિકારીઓએ રશિયામાં રસીકરણની ધીમી સ્પીડને સંક્રમણ અને મોતને જવાબદાર ગણાવી છે.

રાષ્ટ્રપતિએ સંક્રમણને રોકવા માટે ઉઠાવ્યા આ પગલા

રિયોસ્ટૈટના અનુસાર સપ્ટેમ્બર સુધી રશિયામાં 461,000 લોકોના મોત કોરોનાથી થયા છે. જે કાર્યબળના આંકાડાથી લગભગ 2 ગણા છે. સંક્રમણના પ્રસારને રોકવા માટે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને 30 ઓક્ટોબરથી 7 નવેમ્બરની વચ્ચે Non Working Hoursના આદેશ આપ્યા. જે દરમિયાન મોટાભાગની સરકારી એજન્સી અને ખાનગી વ્યવસાય બંધ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ