બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મેં કીધું હતું ને કે હું જલ્દી આવીશ અને આવી ગયો: કેજરીવાલ

logo

આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ, કેદારનાથ ધામ બાદ ગંગોત્રી અને યમનોત્રી ધામના કપાટ ખુલ્યા

logo

કેજરીવાલને સુપ્રીમ કોર્ટની રાહત, મળ્યા વચગાળાના જામીન

logo

અંબાલાલ પટેલની ચોમાસાને લઈ મોટી આગાહી, આંધી અને તોફાન સાથે રાજ્યમાં થશે વરસાદનું આગમન

logo

ઇફકોના ચેરમેન અને વાઇસ ચેરમેન માટે યોજાઇ ચૂંટણી, દિલીપ સંઘાણી ચેરમેન પદે બિનહરીફ ચૂંટાયા, વાઈસ ચેરમેન તરીકે બલવિંદર સિંહ ચૂંટાયા

logo

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ત્રણ રાજ્યોમાં કરશે ચૂંટણી પ્રચાર

logo

અરવિંદ કેજરીવાલના જામીન પર સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો આપી શકે

logo

અક્ષય તૃતીયાના અવસરે આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ થયો, કેદારનાથ ધામના કપાટ સવારે 7.10 કલાકે ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા

logo

IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર

logo

સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી

VTV / ગુજરાત / વિશ્વ / child-development-min-vibhavari-dave-safely-evacuated-in-gas-leakage-incident-in-london

NULL / મંત્રી વિભાવરીબેન દવેનો આબાદ બચાવ લંડનમાં ગેસ લીકેજની ઘટના...

vtvAdmin

Last Updated: 05:38 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

લંડનઃ બાળવિકાસ મંત્રી વિભાવરી બેન દવેનો ગેસ લિકેજ ઘટનામાં આબાદ બચાવ થયો હતો. લંડન ખાતે ગેસ લિકેજથી આગની દુર્ઘટનામાં વિભાવરી બેન દવેનો આબાદ બચાવ થયો હતો. પરંતુ તેમનો પાસપોર્ટ બીજી હોટલમાં હોવાથી સલામત છે.

ઉલ્લેખનીય છે કે વિભાવરી બેન દવે લંડનમાં શૈક્ષણિક કાર્યક્રમમાં ભાગ લેવા માટે ગયા હતા. તેઓ વિભાવરી બેન દવે લંડનના અંબા પટેલ ચેરીંગ હોટલમાં રોકાયા હતા. ગેસ લિકેજ ઘટના સર્જાતા તેમને તાત્કાલિક બીજી હોટલમાં લઇ જવામાં આવ્યા હતા. 

મહત્વનું છે કે તેમના પાસપોર્ટ અને સામાન અન્ય હોટલમાં હોવાથી સદનસીબે બચી ગયો છે. લંડન વર્લ્ડ એજ્યુકેશન કાર્યક્રમમાં ગયેલા મંત્રી વિભાવરીબેન દવેનો પણ આબાદ બચાવ થયો છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ