બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / Chief Of The Navy admiral harikumar will replace karambir singh today

Chief Of The Navy / નૌસેના અધ્યક્ષ એડમીરલ કરમબીર સિંઘની વિદાય, આર.હરિકુમાર બન્યા નવા અધ્યક્ષ

Mayur

Last Updated: 09:12 AM, 30 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વાઇસ એડમીરલ આર હરિકુમાર Chief Of The Navy તરીકે આજે નૌસેના અધ્યક્ષ તરીકે પદ સંભાળ્યું હતું.

વેસ્ટર્ન નેવલ કમાન્ડના ચીફ વાઈસ એડમિરલ આર હરિ કુમાર આજે (મંગળવારે) નેવીના વડા તરીકેનો કાર્યભાર સંભાલ્યો હતો. તેઓ એડમિરલ કરમબીર સિંહનું સ્થાન લીધું હતું. 

એડમિરલ આર હરિ કુમારને 9 નવેમ્બરના રોજ ભારતીય નૌકાદળના ચીફ ઑફ સ્ટાફ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. એડમિરલ કરમબીર સિંહ આજે (30 નવેમ્બર) નિવૃત્ત થશે.

વાઈસ એડમિરલ આર હરિ કુમાર આજે નેવલ સ્ટાફના વડા 
તમને જણાવી દઈએ કે વાઈસ એડમિરલ આર હરિ કુમારનો જન્મ 12 એપ્રિલ 1962ના રોજ થયો હતો. 1 જાન્યુઆરી, 1983ના રોજ વાઈસ એડમિરલ આર હરિ કુમાર નેવીની એક્ઝિક્યુટિવ બ્રાન્ચમાં કમિશન આપવામાં આવ્યા હતા. તેમની લગભગ 39 વર્ષની લાંબી અને વિશિષ્ટ સેવા દરમિયાન, તેમણે કમાન્ડ, સ્ટાફ અને ઘણા મહત્વપૂર્ણ હોદ્દાઓ પર સેવા આપી હતી. વાઈસ એડમિરલ આર હરિ કુમાર આજે નેવલ સ્ટાફના વડા બન્યા હતા

વાઇસ એડમિરલ આર હરિ કુમાર મહત્વના હોદ્દા પર રહી ચૂક્યા છે
વાઈસ એડમિરલ હરિ કુમારના મેરીટાઇમ કમાન્ડમાં આઈએનએસ નિશંક, મિસાઈલ કોર્વેટ આઈએનએસ કોરા અને ગાઈડેડ મિસાઈલ ડિસ્ટ્રોયર આઈએનએસ રણવીરનો સમાવેશ થાય છે. તેમણે ભારતીય નૌકાદળના એરક્રાફ્ટ કેરિયર INS વિરાટને પણ કમાન્ડ કર્યું હતું. વાઈસ એડમિરલ હરિ કુમારે પશ્ચિમી ફ્લીટના ઓપરેશન્સ ઓફિસર તરીકે સેવા આપી હતી.

વાઇસ એડમિરલ આર હરિ કુમારને ઘણા મેડલ મળ્યા છે
જાણો કે વાઇસ એડમિરલ હરિ કુમારે નેવલ વોર કોલેજ, યુએસ, આર્મી વોર કોલેજ, મહુ અને રોયલ કોલેજ ઓફ ડિફેન્સ સ્ટડીઝ, યુકેમાંથી અભ્યાસક્રમો કર્યા છે. તેમને પરમ વિશિષ્ટ સેવા મેડલ (PVSM), અતિ વિશિષ્ટ સેવા મેડલ (AVSM) અને વિશિષ્ટ સેવા મેડલ (VSM) થી શણગારવામાં આવ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ