બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / આરોગ્ય / Check Your body water level and Dehydration level at home and drink this to get rid of Dehydration

હેલ્થ એલર્ટ / શરીરમાં આ લક્ષણો દેખાય તો સાવધાન! ફટાફટ કરાવી લો આ ટેસ્ટ, નહીં તો બનશો 'ડિહાઇડ્રેશન'ના શિકાર

Vishnu

Last Updated: 06:17 PM, 12 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

'ડિહાઇડ્રેશન' ખતરનાક બને તે પહેલા માત્ર બે મિનિટમાં ઘરે આ ટેસ્ટ કરો જેથી તમે તમારા શરીરમાં પાણીનું પ્રમાણ જાણીને યોગ્ય ઉપાય કરી શકો.

  • ડિહાઈડ્રેશનની સ્થિતિમાં શરીર પર આપો ધ્યાન
  • ઘરમાં બેસીને જ શરીરમાં પાણીનું લેવલ ચેક કરો
  • પાણીની કમીને દૂર કરવા માટે કરો કેટલાક ઉપાય

જીવતા રહેવા માટે પાણી ખૂબ જરૂરી છે. શરીરનો લગભગ ૬૦ ટકા ભાગ માત્ર પાણી છે. તેની કમી હોય ત્યારે શરીરે અનેક પ્રકારની તકલીફોનો સામનો કરવો પડે છે, પરંતુ તમે એ વાત કેવી રીતે જાણશો કે તમારા શરીરમાં પાણીની માત્રા યોગ્ય છે કે નહીં. ઘરે માત્ર બે મિનિટમાં એક સરળ ટેસ્ટ દ્વારા તમે તે નક્કી કરી શકો છો કે શરીરમાં પાણીનું પ્રમાણ કેટલુ છે. કરો આ ટેસ્ટ આ ટેસ્ટને ન્યુટ્રિશનિસ્ટ સ્કિન પિંચ ટેસ્ટ કે ટર્ગર ટેસ્ટના નામે ઓળખે છે. તેમાં હાથની ત્વચાથી પાણીની કમીની જાણ થઇ શકે છે. આ ટેસ્ટમાં તમે ફેલ થાવ છો તો જાણી લો કે તમે ડિહાઇડ્રેશનના શિકાર છો. પાણીનું લેવલ બતાવતો ટેસ્ટ તમારા હાથની સ્કિનને ખેંચીને પકડો અને તેને છોડી દો. બે સેકન્ડ રાહ જુઓ. જો તમારી સ્કીન અંદરથી નોર્મલ થતી નથી તો તેમાં ફ્લેક્સિબિલિટી ઓછી છે,  જે બોડી ડિહાઇડ્રેશનનું લક્ષણ છે.

ડિહાઇડ્રેશનનાં છ લક્ષણો
વારંવાર તરસ લાગવી, ખૂબ થાક લાગવો, ત્વચા પીળી પડી જવી અથવા પરસેવો થવો, માથું દુખવું અને ગભરામણ થવી, મસલ્સ ક્રેમ્પ થવા તેમજ સ્કીન પર પરસેવા સાથે છારી બાજવી.

તરત પીવો આ ડ્રિંક

જો તમારી સ્કિનમાં ઇલાસ્ટિસિટી ઓછી છે તો તમારે પાણીનો ઇનટેક વધારવો જોઇએ. વધુ પાણી પીવાથી શરીર હાઇડ્રેટ રહે છે અને ગરમીમાં હીટ સ્ટ્રોક કે લૂથી બચાવે છે. આ સમસ્યાને હળવાશથી ન લેવી. આ કામ પણ કરો

- પાણીની કમીને દૂર કરવા માટે ખીરા, યોગર્ટ, પપૈયું, શાકભાજીનું સેવન કરો.
- સલાડ જેવાં પાણી વાળાં શાક ખાવ. લીંબુ પાણી, નારિયેળ પાણી, ઓઆરએસ, સૂપ કે દૂધનું સેવન વધારો
- એક પણ સમયનું જમવાનું ન છોડો
- વર્કઆઉટ દરમિયાન હળવાં કપડાં પહેરો
- ધુમ્રપાન, દારુ કે કેફીનથી દૂર રહો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ