બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / Chandrayaan 3 updates: Sunita williams said that she is eagerly waiting for chandrayaan 3 to land

મિશન મૂન / ચંદ્રયાન-3 હવે ચંદ્રથી માત્ર 70 કિમી દૂર: સુનિતા વિલિયમ્સ પણ થયા આતુર, જાણો શું છે નવી અપડેટ્સ

Vaidehi

Last Updated: 06:23 PM, 22 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારત ચંદ્રયાન-3ની સોફ્ટ લેન્ડિંગ માટે તૈયાર: ભારતીય મૂળની અમેરિકન એસ્ટ્રોનોટ સુનિતા વિલિયમ્સે Chandrayaan 3ને લઈને પ્રતિક્રિયા આપી.

  • ચંદ્રયાન 3ની લેન્ડિંગની તૈયારીઓ શરૂ
  • એસ્ટ્રોનોટ સુનિતા વિલિમ્યે લઈને આપી પ્રતિક્રિયા
  • ISROએ ચંદ્રનાં નવા ફોટોઝ શેર કર્યાં

ભારતનું મિશન મૂન આખરે એ સ્ટેજ પર આવી જ ગયું છે જેની સમગ્ર વિશ્વ આતુરતાથી રાહ જોઈ રહ્યું છે. ભારતનાં Chandrayaan 3ની લેન્ડિંગ 23 ઑગસ્ટનાં સાંજે 6.04 વાગ્યે થવા જઈ રહી છે. ISROએ મિશનની જાણકારી આપતાં કહ્યું કે તમામ સિસ્ટમ્સને સમયાંતરે ચેક કરવામાં આવી રહ્યું છે. બધું યોગ્યરીતે ચાલી રહ્યું છે. આ સાથે જ ઈસરોએ ચંદ્રનાં કેટલાક ફોટોઝ શેર કર્યાં છે જે ચંદ્રયાન-3માં લાગેલા કેમેરાએ ક્લિક કરીને મોકલ્યાં છે. 

ચંદ્રયાને 70 કિલોમીટર દૂરથી લેન્ડર પોઝિક્શન કેમેરાની મદદથી આ ફોટોઝ ક્લિક કર્યાં છે. ચંદ્રયાન-3 હાલમાં ચંદ્ર પર લેન્ડિંગ માટે જગ્યા શોધી રહ્યું છે. સફળ લેન્ડિંગ પહેલાં વિક્રમ લેન્ડરને ચંદ્રની સપાટીથી 25 કિલોમીટરની ઊંચાઈ પર લઈ જવામાં આવશે.

સુનીતા વિલિયમ્સે આપી પ્રતિક્રિયા
ભારતીય મૂળની અમેરિકી એસ્ટ્રોનૉટ સુનીતા વિલિયમ્સે બુધવારે કહ્યું કે ચંદ્રયાન-3નાં ચંદ્રમા પર ઊતરવાની હું આતુરતાથી રાહ જોઈ રહી છું. હું ખુશ છું કે ભારત અંતરિક્ષ રિસર્ચ અને ચંદ્રમાં પર સ્થાયી જીવનની શોધમાં સૌથી આગળ છે. 

ચંદ્રયાન-3 સંબંધિત કેટલીક અપડેટ્સ


મિશન મૂનની સફળતા માટે દેશમાં ઠેર-ઠેર હવનો થઈ રહ્યાં છે. તેમાં ઉત્તરપ્રદેશનાં વારાણસી કામાખ્યા મંદિર, મહારાષ્ટ્રનાં મુંબઈનાં ચામુંડેશ્વરી શિવ મંદિર અને શ્રી મઠ બાઘંબરી ગદ્દી મંદિરો શામેલ છે.


ચંદ્રયાન-3 પર મજાક કર્યા બાદ એક્ટર પ્રકાશ રાજ પર કર્ણાટકનાં બાગલકોટ જિલ્લામાં હિંદૂ સંગઠનનાં મેંમર્સ દ્વારા કેસ ફાઈલ કરાવવામાં આવ્યો છે.


ચંદ્રયાન-3ની સફળતા માટે લખનઉનાં ઈસ્લામિક સેંટર ઓફ ઈન્ડિયામાં લોકોએ નમાઝ અદા કરી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ