બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / Chandrayaan 3 Landing mission will gather data to drive understanding of moon says mike gold former nasa official

ચંદ્ર પર તિરંગો / Chandrayaan 3 Landing : ચંદ્ર પર માનવ વસ્તી વસાવવામાં હશે ચંદ્રયાન-3ની ભૂમિકા, NASA ના પૂર્વ અધિકારીએ કર્યો મોટો દાવો

Arohi

Last Updated: 11:14 AM, 23 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Chandrayaan 3 Landing: પૂર્વ અધિકારીએ કહ્યું કે ચંદ્રયાન-3 મિશન મહત્વપૂર્ણ આંકડા એકત્રીત કરશે. જેથી આપણે ચંદ્રને સમજી શકીશું. તેમણે આગળ ભાર આપીને કહ્યું કે મિશન સફળ થાય કે નહીં પરંતુ આ પોતાનામાં એક મોટી સફળતા છે.

  • NASA ના પૂર્વ અધિકારીનો મોટો દાવો
  • ચંદ્રયાન-3 એક મોટી સફળતા 
  • ચંદ્રને વધુ સારી રીતે સમજી શકાશે

અંતરિક્ષ જગતમાં ભારત આજે ઈતિહાસ રચવા જઈ રહ્યું છે. ઈસરોનું મિશન ચંદ્રયાન-3 આજે સાંજે ચંદ્રમાની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ કરશે. આખી દુનિયા આ ક્ષણની રાહ જોઈ રહી છે. એવામાં નાસાના એક પૂર્વ મુખ્ય અધિકારીએ કહ્યું કે ચંદ્રયાન-3માં મહત્વપૂર્ણ આંકડા ભેગા કરવાની અપાર ક્ષમતા છે અને આ ચંદ્રને સમજવામાં મહત્વપૂર્ણ યોગદાન આપશે. તમને જણાવી દઈએ કે, તેઓ ભારત અને અમેરિકાની સ્પેસ પાર્ટનરશિપમાં ચંદ્ર પર આગળ વધવાની વાત કરી રહ્યા હતા.

ચંદ્ર પર માનવ બનાવશે ઘર? 
રેડવાયર સ્પેસના મુખ્ય વિકાસ અધિકારી માઈક ગોલ્ડને મંગળવારે કહ્યું કે આંકડા સંસાધનોનો ઉપયોગ કરવાની ક્ષમતા વધારવામાં મહત્વપૂર્ણ ભુમિકા નિભાવશે. તેના પરિણામરૂપે ચંદ્ર પર ઘર બનાવવામાં આવશે. 

કોણ છે માઈક ગોલ્ડ? 
જણાવી દઈએ કે માઈક ગોલ્ડ નાસામાં અંતરિક્ષ નીતિ અને ભાગીદારીના પૂર્વ સહયોગી પ્રશાસક હતા. આ નામ અંતરિક્ષ સાથે જોડાયેલા વૈજ્ઞાનિકોમાંથી એક ફેમસ નામ છે. આ આર્ટેમિસ રેકોર્ડના વાસ્તુકાર પણ માનવામાં આવે છે. તેના ઉપરાંત તેમણે ચંદ્ર પર પહોંચવા માટે ઘણી યોજનાઓ અને રૂપરેખાઓ તૈયાર કરી છે. 

મોટી સફળતા 
પૂર્વ અધિકારીએ કહ્યું કે ચંદ્રયાન-3 મિશન મહત્વપૂર્ણ આંકડા ભેગા કરશે. જેનાથી આપણે ચંદ્રને સમજી શકીશું. તેની મદદથી જ આપણે એવી જાણકારી મેળવી શકીશું કે ચંદ્ર પર કઈ જગ્યા પર લોકો રહી શકાય છે. તેમણે આગળ ભાર આપીને કહ્યું કે મિશન સફળ થાય કે નહીં પરંતુ આપણે પોતાનામાં એક મોટી સફળતા છે. 

પૃથ્વી પર પણ બન્ને એજન્સીઓની નજર 
માઈક ગોલ્ડે કહ્યું કે અમારો સહોયગ ચંદ્ર સુધી જ સીમિત નથી. હાલ નાસા અને ઈસરોની સાથે અમારો મોટાભાગનો સહયોગ પૃથ્વી પર કેન્દ્રીત છે. જેમકે અનઆઈએસએઆર જેવી પરિયોજનાઓ, જ્યાં ભારતની સાથે અમે રડાર સિસ્ટમ બનાવવા જઈ રહ્યા છે જે પૃથ્વીનો અભ્યાસ કરવામાં સક્ષમ હશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ