બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / ધર્મ / Chanakya Niti Tips for money bad habits of a person makes him poor and unsuccessful

Chanakya Niti / માલામાલ લોકોને પણ કંગાળ બનાવી શકે છે આ 3 આદતો, હાથમાં નથી રહેતા પૈસા, ચાણક્યએ આપી છે શીખ

Arohi

Last Updated: 03:45 PM, 2 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Chanakya Niti Tips For Money: આચાર્ય ચાણક્યની નીતિમાં વ્યક્તિની એવી ખામીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેના કારણે વ્યક્તિના હાથમાં પૈસા નથી ટકતા. માન્યતા છે કે જે લોકોમાં આ ખામી હોય છે તેમને જીવનમાં દરેક વખતે અસફળતા મળે છે.

  • આ કારણે નથી ટકતા વ્યક્તિ પાસે પૈસા 
  • ચાણક્ય નીતિમાં કરવામાં આવ્યો છે ખામીનો ઉલ્લેખ 
  • આ ઉપાયથી જીવનમાં મળે છે દરેક સફળતા 

આચાર્ય ચાણક્યે પોતાના અનુભવોને લોકો સુધી પહોંચાડવા માટે એક પુસ્તક લખ્યું છે. જેમાં તેમણે પોતાના જીવનમાં શીખેલા ઘણા અનુભવોનો ઉલ્લેખ કર્યો છે. આ શીખથી વ્યક્તિ પોતાના જીવનમાં સારી અને ખરાબ વસ્તુઓમાં અંતર અને જ્ઞાનની વાતો શીખી શકે છે. આ એક વ્યક્તિને તેના જીવનમાં સફળતા લાવવા માટે ઉપયોગી માનવામાં આવે છે. 

વ્યક્તિએ સફળ થવા શું કરવું જોઈએ? 
વ્યક્તિને જીવનમાં સફળતા મેળવવી છે તો તેણે યોગ્ય માર્ગ પર ચાલવું ખૂબ જ જરૂરી છે. જેના માટે ખૂબ મહેનાત, લગન અને કિસ્મતનો સાથ હોવો જરૂરી છે. પરંતુ કોઈ વ્યક્તિ જો મહેનત ન કરવા માંગો તો તેને સફળતા કેવી રીતે મળે? એવામાં ધનની દેવી માતા લક્ષ્મી તેમની પાસે સરળતાથી નથી ટકતી અને તે માલામાલ થવાની જગ્યા પર કંગાલ થઈ જાય છે. જાણો ચાણક્ય અનુસાર વ્યક્તિ કઈ કઈ ખામીના કારણે કંગાલ થઈ જાય છે. 

મહેનત ન કરવી
આચાર્ય ચાણક્યની ચાણક્ય નીતિમાં જણાવવામાં આવ્યું છે કે જે વ્યક્તિ સવારે ઉઠવાથી લઈને દરેક કામમાં આળસ બતાવે છે. તેની પાસે ક્યારેય ધન નથી ટકતું. હકીકતે એવા વ્યક્તિ પોતાના જીવનમાં મહેનત જ નથી કરવા માંગતા. 

આજ કારણ છે કે માતા લક્ષ્મી તેમનાથી હંમેશા નારાજ રહે છે. આવા લોકોની પાસે પૈસા ક્યારેય નથી ટકતા. ચાણક્ય નીતિ અનુસાર મહેનત કરનાર લોકો પાસે જ પૈસા ટકે છે. આવા જ લોકો જીવનમાં સફળતા મેળવી શકે છે. 

દાન કરવામાં કંજૂસી
ચાણક્ય નીતિમાં એવું પણ જણાવવામાં આવ્યું છે કે જો કોઈ વ્યક્તિ કોઈને દાન નથી કરતું. અથવા તો કંજૂસી કરે છે તો આવા લોકોના જીવનમાં હંમેશા કંગાલી રહે છે. આવા લોકો જીવનમાં ક્યારેય પ્રગતિ નથી કરી શકતા. હકીકતે ચાણક્ય અનુસાર દાન આપવું પુણ્યનું કામ માનવામાં આવે છે. તેના કારણે દેવી દેવતા પ્રસન્ન રહે છે અને તેમનો આશીર્વાદ હંમેશા તેમના પર રહે છે. 

પૈસાની વેલ્યુ ન સમજવી 
જો કોઈ વ્યક્તિ પૈસાની કદર નથી કરતુ અને તેને પાણીની જેમ વહાવે છે તો તે પણ તેને કંગાલી તરફ ધકેલી શકે છે. એવામાં જો વ્યક્તિ પૈસાની કદર કરી તેને સંભાળીને ખર્ચ કરે તો તેને ક્યારેય પણ કંગાલીનો સામનો નથી કરવો પડતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ