બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ટેક અને ઓટો / car owners must avoid these three mistakes

સાવધાન / આ 3 ભૂલો કાર માલિકો પર પડી શકે છે ભારે, આવી શકે છે જેલ જવાની પરિસ્થિતિ

Arohi

Last Updated: 05:30 PM, 25 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમારી પાસે કાર છે તો તમારે કારના માલિકની જવાબદારીઓ વિશે જાણી લેવું જોઈએ. એક કારના માલિક તરીકે, તમારે ઘણી બાબતોનું ધ્યાન રાખવું જોઈએ કારણ કે તમારી સહેજ ભૂલ તમને ઘણી મોંઘી પડી શકે છે.

  • કાર માલિકો ખાસ ધ્યાન આપો 
  • આ ભૂલો તમને પડી શકે છે ભારે 
  • કરો આ રીતે કારનું મેઈનટેનન્સ

જો તમારી પાસે કાર છે તો તમારે કારના માલિકની જવાબદારીઓ વિશે જાણી લેવું જોઈએ. એક કારના માલિક તરીકે, તમારે ઘણી બાબતોનું ધ્યાન રાખવું જોઈએ કારણ કે તમારી સહેજ ભૂલ તમને આર્થિક નુકસાન તો પહોંચાડી જ શકે છે, સાથે જ તમને જેલ જવાનો ખતરો પણ આવી શકે છે. તેથી આજે અમે તમને આવી જ ત્રણ ભૂલો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે તમામ કાર માલિકોએ બચવું જોઈએ.  

કોઈ અન્ય વ્યક્તિને ન આપો તમારી કાર 
તમારા સિવાય અન્ય કોઈને કાર ન આપો. પરિવારના સભ્યોની વાત અલગ છે પરંતુ બહારના લોકોને કાર આપવાનું ટાળો. આવું એટલા માટે કારણ કે જો કોઈ અન્ય વ્યક્તિ તમારી કાર લઈને કોઈ ગુનો કરે છે. તો પોલીસ પહેલા તમને પકડશે કારણ કે તમે કારના માલિક છો. તમે કારના કાયદાકીય માલિક છો. તેથી આવી સ્થિતિમાં તમે કાયદાકીય મુશ્કેલીમાં ફસાઈ શકો છો.

ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન ન કરો
હંમેશા ટ્રાફિક નિયમોનું પાલન કરો. નિયમોનું પાલન કરવાથી બે વસ્તુ થાય છે. એક- તમારૂ ચલણ નથી કપાતુ અને બીજું- ટ્રાફિકના નિયમોનું પાલન કરીને મુસાફરી કરવાથી સલામત ટ્રાફિકનું વાતાવરણ બને છે. જેથી અન્ય લોકો પણ રસ્તા પર સરળતાથી મુસાફરી કરી શકે. ટ્રાફિકના અનેક નિયમોના ભંગ બદલ જેલમાં જવાની પણ જોગવાઈ છે.

કારને રાખો મેઈન્ટેઈન
કારના મેઈનટેનન્સને લાઈટ ન લો. હંમેશા કારની જાળવણી કરો કારણ કે જેટલી કાર મેઈન્ટેઈન કરવામાં આવશે તેટલો તે લાંબા સમય સુધી ચાલશે. જો તમે કારને યોગ્ય રીતે મેઈન્ટેઈન ન કરો તો તે તમને છેતરી શકે છે. કારની હંમેશા સમયસર સર્વિસ કરાવો. તેનાથી કારની લાઈફ વધે છે અને તમને ડ્રાઈવિંગનો સારો અનુભવ મળે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ