બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / canara bank and axis bank revised service charges

તમારા કામનું / શું આ 2 બેંકોમાં છે તમારા એકાઉન્ટ? તો ઍલર્ટ, વધી ગયા છે સર્વિસ ચાર્જ

Bijal Vyas

Last Updated: 09:23 PM, 7 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશની બે મોટી ખાનગી બેંકોએ સર્વિસ ચાર્જમાં ફેરફાર કર્યો છે. આવી સ્થિતિમાં, જો તમે પણ આ બેંકોના ગ્રાહક છો, તો નવા ચાર્જનું ધ્યાન રાખો

  • કેનેરા અને એક્સિસ બેંકે સર્વિસ ચાર્જમાં કર્યો વધારો 
  • કેનેરા બેંકે સુધારેલા ચાર્જ 20 સપ્ટેમ્બર 2022થી લાગુ થશે
  • એક્સિસ બેંકે પગાર અને બચત ખાતા ધારકો માટેના સર્વિસ ચાર્જમાં પણ ફેરફાર કર્યો

જો તમારુ એકાઉન્ટ કેનેરા અને એક્સિસ  બેંકમાં એકાઉન્ટ છે તો આ સમાચાર તમારા માટે છે. હકીકતમાં દેશની બે મોટી ખાનગી બેંકોએ સર્વિસ ચાર્જમાં ફેરફાર કર્યો છે. આવી સ્થિતિમાં, જો તમે પણ આ બેંકોના ગ્રાહક છો, તો નવા ચાર્જનું ધ્યાન રાખો. જે બેંકોએ તેમના સર્વિસ ચાર્જમાં વધારો કર્યો છે તેમાં કેનેરા અને એક્સિસ  બેંક છે. આવો તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવીએ.

કેનેરા બેંકનો શું છે નવો ચાર્જ?
કેનેરા બેંકે બેઝિક સેવિંગ્સ બેંક ડિપોઝિટ એકાઉન્ટ અને નોન-બેઝિક સેવિંગ્સ ડિપોઝિટ એકાઉન્ટમાં નાણાંકીય અને બિન-નાણાંકીય ટ્રાન્જેકશન માટેના સર્વિસ ચાર્જમાં સુધારો કર્યો છે. ખાનગી બેંકની વેબસાઈટ અનુસાર, સુધારેલા ચાર્જ 20 સપ્ટેમ્બર 2022થી લાગુ થશે.

VTV Gujarati News and Beyond on Twitter: "બેંક એકાઉન્ટ ઓપન કરાવતા પહેલા આ  નિયમો જાણી લેજો, નહીં તો અલગ-અલગ ચાર્જના નામે લૂંટાઇ જશો!  https://t.co/WFrzBUf1yF #bankrule #PNB #GST ...

બેંકમાં બીજી બેંકના BCA દ્વારા કરવામાં આવતા નાણાંકીય વ્યવહારો (કેશ ડિપોઝિટ અથવા ફંડ ટ્રાન્સફર) પ્રત્યેક ટ્રાન્જેક્શન દીઠ રૂ. 30 પ્લસ GST લાગશે. તે જ સમયે, બિન-નાણાકીય ટ્રાન્જેક્શન પર 6 રૂપિયા જીએસટી લાગશે. બીજી તરફ, કેનેરા બેંકના BCA દ્વારા રોકડ ઉપાડવા પર 25 રૂપિયા વત્તા GST પ્રતિ ટ્રાન્જેક્શનનો ખર્ચ થશે. આ કિસ્સામાં, બિન-નાણાંકીય ટ્રાન્જેક્શન પર શૂન્ય ચાર્જ લાગશે.

એક્સિસ બેંકમાં પણ થયો બદલાવ 
એક્સિસ બેંકે પગાર અને બચત ખાતા ધારકો માટેના સર્વિસ ચાર્જમાં પણ ફેરફાર કર્યો છે. બેંકે વિવિધ સેવાઓ પરના ચાર્જીસમાં સુધારો કર્યો છે. સરેરાશ બેલેન્સની જરૂરિયાત, મિનિમમ એવરેજ બેલેન્સની જાળવણી ન કરવી, ફ્રી કેશ ટ્રાન્જેક્શન લિમિટ, ડીડી એશ્યોરન્સ ફી વગેરેમાં ફેરફારો કરવામાં આવ્યા છે. એક્સિસ બેંકની વેબસાઈટ મુજબ, 1 એપ્રિલ, 2023 થી બચત અથવા પગાર અથવા ટ્રસ્ટ એકાઉન્ટ્સ માટે ટેરિફ સ્ટ્રક્ચર બદલવામાં આવી રહ્યું છે.

Tag | VTV Gujarati

પ્રેસ્ટિજ સેવિંગ્સ એકાઉન્ટ્સ માટે મિનિમમ બેલેન્સની જરૂરિયાત રૂ. 75,000ની સરેરાશ ત્રિમાસિક બેલેન્સથી રૂ. 75,000ની સરેરાશ માસિક બેલેન્સમાં બદલાઈ ગઈ છે. અગાઉ, સરેરાશ માસિક બેલેન્સની જાળવણી ન કરવા માટેની ઓછી રકમ 7.5 ટકા હતી. તે જ સમયે, હવે તેને સરખુ બનાવવામાં આવ્યું છે.

આ અગાઉ પંજાબ નેશનલ બેંકે 20 મે, 2022 થી RTGS અને NEFT ચાર્જમાં વધારો કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. તે જ સમયે, બેંકે નેશનલ ઓટોમેટેડ ક્લિયરિંગ હાઉસ (NACH) ઈ-મેન્ડેટ ચાર્જમાં પણ વધારો કર્યો હતો.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ