બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / CAG report exposes money games: Corruption in Ayushman Yojana in Gujarat hospitals

ઘટસ્ફોટ / CAG રિપોર્ટમાં પૈસાના ખેલનો ખુલાસો: ગુજરાતની હોસ્પિટલોમાં આયુષ્માન યોજનામાં ભ્રષ્ટાચાર, મોત બાદ પણ સારવાર બતાવાઈ, 13860 દર્દી માત્ર કાગળ

Priyakant

Last Updated: 02:13 PM, 8 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

CAG Report On Corruption in Ayushman Yojana News: રાજ્યમાં આયુષ્યમાન યોજનામાં હોસ્પિટલોના ભ્રષ્ટાચારને CAG રિપોર્ટે પાડ્યો બહાર, સરકારની તિજોરીમાંથી નાણાં પડાવવાના ખેલમાં રાજ્યની 302 હોસ્પિટલો સામેલ, દર્દીના મોત બાદ પણ મૃતદેહોની સારવાર બતાવી નાણાંની નાણા વસુલાયા

  • CAGના રિપોર્ટમાં ખુલાસો, આયુષ્યમાન યોજનામાં થયો ભ્રષ્ટાચાર 
  • હોસ્પિટલોએ સરકારી તિજોરીને કર્યું નુકસાન, રિપોર્ટમાં 302 હોસ્પિટલના નામ 
  • જુલાઈ 2020ના ડેટા એનાલિસિસના આધારે રિપોર્ટ તૈયાર
  • 13,860 દર્દીઓના બોગસ રિપોર્ટ રજૂ કરાયા, સારવારના નામે પડાવાયા રૂપિયા 
  • 1,790 લાખની માતબર રકમ હોસ્પિટલને ચૂકવી દેવામાં આવી: CAG રિપોર્ટ

CAG Report On Corruption in Ayushman Yojana : ગુજરાતની હોસ્પિટલોમાં આયુષ્માન યોજનામાં ભ્રષ્ટાચારને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, CAG રિપોર્ટ માં પૈસાના ખેલનો ખુલાસો થતાં હડકંપ મચી ગયો છે. પ્રાથમિક વિગતો મુજબ દર્દીના મોત બાદ પણ સારવાર બતાવાઈ હોવાનો ખુલાસો CAG રિપોર્ટ માં થયો છે. આ સાથે 13860 દર્દી માત્ર કાગળ પર હોવાનું પણ સામે આવતા ખળભળાટ મચી ગયો છે. 

રાજ્યની આયુષ્યમાન યોજના હેઠળની હોસ્પિટલમાં ભ્રષ્ટાચારનો ખુલાસો થયો છે. વાત જાણે એમ છે કે, હોસ્પિટલ તંત્ર દ્વારા ભ્રષ્ટાચાર થયાનો CAGના રિપોર્ટમાં ઘટસ્ફોટ થતાં ચકચાર મચી ગઈ છે. વિગતો મુજબ CAG રિપોર્ટમાં હોસ્પિટલ દ્વારા સરકાર પાસેથી નાણા પડાવવા રચાતા કારસાનો ભાંડો ફૂટ્યો છે. વિગતો મુજબ સરકારી તિજોરીને નુકસાન પહોચાડવામાં 302 હોસ્પિટલ સામેલ હોવાનું પણ ખૂલ્યું છે. 

CAG રિપોર્ટમાં થયો સૌથી મોટો ખુલાસો 
વિગતો મુજબ CAG રિપોર્ટમાં હોસ્પિટલ દ્વારા આચરવામાં આવતા કૌભાંડનો ખુલાસો થયો છે. જેમાં જુલાઈ 2020ના ડેટા એનાલિસિસના આધારે કૌભાંડ થયાનું પ્રકાશમાં આવ્યું છે. આ સાથે દર્દીના મૃત્યુ બાદ પણ સારવાર બતાવી નાણા વસુલાયા હોવાનું સામે આવતા હડકંપ મચી ગયો છે. આ સાથે 55 બેડની ક્ષમતા ધરાવતી હોસ્પિટલમાં દાખલ દર્દીની સંખ્યા વધુ બતાવાઈ હોવાનું અને 13,860 દર્દીઓના બોગસ રિપોર્ટ રજૂ કરી સરકાર પાસેથી રૂપિયા વસુલ્યા હોવાનો CAG રિપોર્ટ ઘટસ્ફોટ થયો છે. આ સાથે 1,790 લાખની માતબર રકમ હોસ્પિટલને ચૂકવી દેવામાં આવી હોવાનું પણ સામે આવ્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ