બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Dharma Yatra / બુધાદિત્ય રાજયોગથી આ 4 રાશિના જાતકોની લોટરી લાગી જશે, થવા જઇ રહી છે કર્કમાં સૂર્ય-બુધની યુતિ

photo-story

5 ફોટો ગેલેરી

ધર્મ / બુધાદિત્ય રાજયોગથી આ 4 રાશિના જાતકોની લોટરી લાગી જશે, થવા જઇ રહી છે કર્કમાં સૂર્ય-બુધની યુતિ

Last Updated: 04:08 PM, 11 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

સૂર્યના રાશિ પરિવર્તનથી બુધાદિત્ય રાજયોગ બનવાનો છે. કેમ કે જ્યારે સૂર્ય કર્ક રાશિમાં પ્રવેશ કરશે ત્યારે બુધ પહેલાથી જ ત્યાં બિરાજમાન હશે.

1/5

photoStories-logo

1. સૂર્ય રાશિ પરિવર્તન

સૂર્ય દેવ 16 જુલાઈ 2024ના રોજ રાશિ પરિવર્તન કરીને કર્કમાં પ્રવેશ કરશે. તેના કારણે સૂર્યની બુધ સાથે યુતી બનશે. કેમ કે બુધ પહેલાથી જ કર્ક રાશિમાં બિરાજમાન છે. આથી બુધાદિત્ય રાજયોગ બનવાથી 4 રાશિના લોકોની કિસ્મત ખુલી જવાની છે. આવો જાણીએ તે રાશિ વિશે જેનું બુધાદિત્ય રાજયોગથી ભાગ્ય ખુલી જવાનું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. કન્યા

બુધાદિત્ય રાજયોગથી કન્યા રાશિના લોકોને નોકરીમાં કોઈ મોટી સફળતા મળી શકે છે. જો વ્યાપાર કરો છો તો કોઈ મોટો ચાન્સ મળી શકે છે. દરમિયાન તમે કોઈ પ્રોપર્ટી ખરીદી શકો છો.ધનનો લાભ થશે. નવી આવકના સ્ત્રોત પેદા થશે. ઘરમાં સુખ શાંતિ મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. ધન

સૂર્યના રાશિ પરિવર્તનથી ધન રાશિના લોકોને ફાયદો થવાનો છે. નોકરીમાં પ્રમોશન મળવાની શક્યતા. ધન વધશે. શિક્ષણના કોમ્પિટિશનમાં સફળતા મળી શકે છે. સેલરી વધી શકે છે. નોકરી કરતા લોકોને સારી ઓફર મળી શકે છે. આર્થિક તંગી દૂર થશે. દાંપત્ય જીવન સુખમય પસાર થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. તુલા

સૂર્ય અને બુધની આ યુતિથી તુલા રાશિના લોકોનુ પણ ભાગ્ય ખુલી જવાનું છે. વ્યાપારમાં નફો થશે. ભાગીદારી કરવાનો પણ મોકો મળશે. નવી નોકરી મળી શકે છે. જેમાં પોસ્ટ સારી મળશે અને પગાર પણ. સમાજમાં મોભો વધશે. પારિવારિક જીવન સુખમયરીતે પસાર થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. મીન

મીન રાશિના લોકોની બાધાઓ દૂર થશે. કાર્યસ્થળ પર સિનિયર લોકો પાસેથી સહયોગ મળશે. તણાવ દૂર થશે. મન શાંત થશે. પૂજા પાઠમાં મેં લાગશે. લગ્ન નક્કી થઈ શકે છે. કોઈ કોર્ટ કેસ ચાલતો હશે તો તેમાં સફળતા મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Horoscope Surya Gochar Astrology

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ