બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / ધર્મ / budh uday in singh rashi 2023 date mercury rise in leo effects 3 zodiac signs

Budh Uday 2023 / આજે સિંહ રાશિમાં બુધનો ઉદય: રાતોરાત ખીલી ઉઠશે આ 3 રાશિના જાતકોનું નસીબ, નહીં રહે બેરોજગાર, થશે પ્રગતિ

Arohi

Last Updated: 08:52 AM, 15 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Budh Uday 2023: ગ્રહોના રાજકુમાર બુધનો ઉદય આજે સવારે થયો છે. બુધનો સિંહમાં ઉદય થવાથી મેષ સહિત 3 રાશિના લોકોને મોટો ફાયદો થઈ શકે છે. તેમની નોકરી અને બિઝનેસમાં ઉન્નતિના નવા અવસર પ્રાપ્ત થઈ શકે છે.

  • બુધ ગ્રહનો સિંહ રાશિમાં ઉદય 
  • આ ત્રણ રાશિના લોકોને થશે ફાયદો 
  • નોકરી અને બિઝનેસમાં મળશે પ્રગતિ 

બિઝનેસ, કરિયર અને બુદ્ધિના કારક ગ્રહ બુધનો ઉદય આજે 15 સપ્ટેમ્બરે સવારે 5.04 એ એમ પર સિંહ રાશિમાં થયો છે. 22 ઓગસ્ટથી ગ્રહોના રાજકુમાર બુધ અસ્ત હતા. આજથી તેમનો ઉદય થઈ રહ્યો છે. 

બુધના ઉદયથી 3 રાશિના જાતકોને ફાયદો થશે. એક પ્રકારે તેમનું ભાગ્યોદય થશે. તેમની નોકરી અને બિઝનેસમાં ઉન્નતિના નવા અવસર પ્રાપ્ત થઈ શકે છે. જે લોકો બેરોજગાર છે તેમને નોકરી મળી શકે છે. 

બુધ ઉદય 2023: 3 રાશિઓ પર સકારાત્મક પ્રભાવ 
જ્યોતિષ અનુસાર બુધ ગ્રહ હાલ સિંહ રાશિમાં છે અને તે 1 ઓક્ટોબરથી કન્યા રાશિમાં ગોચર કરવા જઈ રહ્યા છે. જોકે 24 દિવસ બાદ બુધના ઉદયથી મેષ, મિથુન અને સિંહ રાશિના જાતકોની કિસ્મત ચમકી શકે છે. 

મેષ 
સિંહમાં બુધના ઉદયથી તમારી રાશિના લોકોનું ભાગ્યોદય થઈ શકે છે. તમને અચાનકથી ધન લાભ થશે. જેનાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત થઈ શકે છે. દેવામાંથી મુક્તિ સરળ થશે. એવામાં તમે જે પણ કાર્ય કરશો તેના સકારાત્મક પરિણામ મળશે. મહેનત કરવાથી સંપૂર્ણ સફળતા પ્રાપ્ત થશે. 

જે લોકો વ્યાપાર કરે છે તેમના માટે પણ આ સુવર્ણ તક છે. તે પોતાના કામનો વિસ્તાર કરી શકે છે. જેનાથી આગળ જઈને નફો થઈ શકે છે. ધનની કમી દૂર થશે. સંતાન સુખ પ્રાપ્ત થશે. વાદ વિવાદના મામલામાં નિર્ણય તમારા પક્ષમાં આવી શકે છે. તેનાથી મનને શાંતિ મળશે. 

મિથુન 
બુધનો ઉદય તમારી રાશિના લોકોના કરિયરમાં ચાર ચાંદ લગાવી શકે છે. નોકરી હોય કે પછી બિઝનેસ બન્ને ક્ષેત્રોમાં ઉન્નતિનો અવસર પ્રાપ્ત થશે. આગળ વધવાના અવસરનો લાભ થશે. પ્રગતિની તકોને હાથથી જવા ન દો. તમારૂ મનોબળ મજબૂત રહેશે અને આત્મવિશ્વાસના દમ પર સફળતા પ્રાપ્ત કરશો. 

તમારા માટે કોઈ નવું મકાન કે નવી ગાડી ખરીદી શકો છો. બેરોજગાર લોકોને નવી નોકરીની ઓફર આવી શકે છે. જે તેમને ખુશી આપશે. જે લોકો જોબ ચેન્જ કરવાનું વિચારી રહ્યા છે. તેમને પણ સફળતા મળી શકે છે. તમારા માટે સમય અનુકૂળ છે. 

સિંહ 
બુધ ગ્રહનો ઉદય તમારી જ રાશિમાં થવા જઈ રહ્યો છે. તમને તેનો શુભ પ્રભાવ જોવા મળી શકે છે. તમારા ધનમાં વૃદ્ધિ થશે. પ્રોપર્ટીથી લાભનો યોગ બની રહ્યો છે. બની શકે છે કે પૈતૃક સંપત્તિથી મોટો ફાયદો મળે. કરિયરની દષ્ટિથી બુધનો ઉદય તમારા માટે સકારાત્મક રહશે. નોકરીયાત લોકોનો પ્રભાવ વધશે અને કામથી બોસ ખુશ રહશે. 

તમારી છવિ સારી થશે. લોકો તમારી વાતોથી પ્રભાવિત થશે. તમારી નિર્ણય ક્ષમતામાં વૃદ્ધિ થશે. જેનાથી તમારા નિર્ણયના વખાણ પણ થઈ શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ