બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / વિશ્વ / સંબંધ / Boyfriend Dies After Romance With Girlfriend

રોમાન્સ ભારે પડ્યો / પ્રેમિકાના લવબાઈટથી પ્રેમીનું દર્દનાક મોત, ઘેર જઈને જમતી વખતે ઢળી પડ્યો, કારણ બધાએ જાણવા જેવું

Hiralal

Last Updated: 06:20 PM, 22 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વધારે પડતો રોમાન્સ ક્યારેક જીવ લઈ શકે છે તેવી એક ઘટના સામે આવતા પ્રેમીઓ માટે એલાર્મ બેલ વાગ્યો છે.

  • લવબાઈટ પણ લઈ શકે જીવ
  • મેક્સિકોમાં પ્રેમિકાના લવબાઈટથી પ્રેમીનું મોત
  • લવબાઈટથી મગજમાં લોહી ગંઠાઈ ગયું 

પ્રેમી અને પ્રેમિકા લાંબા સમય પછી મળે ત્યારે બંને બેકાબૂ બની જાય છે, પ્રેમમાં આ બેકાબુપણું ક્યારેક જીવ લઈ શકે છે આવી એક ઘટના સામે આવી છે જેમાં વધારે પડતા રોમાન્સને કારણે બોયફ્રેન્ડનું મોત થયું હતું. 

મેક્સિકોના યુવાનનું મોત 
મેક્સિકોમાં ગર્લફ્રેન્ડ સાથે રોમાન્સ કર્યા બાદ યુવકનું મોત થયું હતું મોતનું જે કારણ સામે આવ્યું છે તેણે બધાને ચોંકાવી મૂક્યા છે. જુલિયો મેકિયાસ ગોન્ઝાલેઝ નામના 17 વર્ષના છોકરાનું મૃત્યુ તેની ગર્લફ્રેન્ડના લવ બાઈટને કારણે થયું હતું. ઇઝતપાલાપાની રહેવાસી જુલિયાની સ્ટોરી વાયરલ થઇ રહી છે. 

શું બની ઘટના 
જુલિયા માસિયાસ ગોન્ઝાલેઝે જણાવ્યું કે 25 ઓગસ્ટ 2016ના રોજ તે તેની 24 વર્ષની ગર્લફ્રેન્ડ સાથે રોમાન્સ કરી રહ્યો હતો. ત્યારબાદ તેની ગર્લફ્રેન્ડે ગળા પર લવ બાઈટ આપી હતી. પ્રેમિકાએ તેની ગરદન ખૂબ જોરથી બટકું ભર્યું હતું, પ્રેમમાં આ સામાન્ય છે આથી યુવકે તેની પર કંઈ ધ્યાન આપ્યું નહોતું 
આખો દિવસ સાથે વિતાવ્યા પછી બંને પોતપોતાના ઘરે ગયા. છોકરો જ્યારે તેના માતા-પિતા સાથે રાત્રિભોજન કરી રહ્યો હતો ત્યારે તે અચાનક બેહોશ થઈ ગયો અને જમીન પર પડ્યો. જમીન પર પડતાં જ તેનું શરીર સંકોચાઈ ગયું આ પછી તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. પરંતુ તેને બચાવી શકાયો ન હતો. 

લવબાઈટથી મગજમાં ગાંઠ થઈ 
તપાસમાં જાણવા મળ્યું કે છોકરાનું મોત લવ બાઈટથી થયું હતું. ગળા પર લવબાઈટ બાદ જુલિયાની ગરદન પર લોહી ગંઠાઈ  ગયું હતું જેને કારણે મગજમાં ગાંઠ થઈ ગઈ હતી જેનાથી મગજની રક્તવાહિનીઓ ફાટી ગઈ અને તેનું મૃત્યુ થયું. આ ઘટના રોમાન્સ કરતી વખતે બેકાબૂ બનેલા કપલ્સ માટે આ એલાર્મ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ