બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / મનોરંજન / બોલિવૂડ / boycott trend bollywood pathaan impact politics industry south

સાઇડ ઇફેક્ટ / 'Boycott Bollywood' ટ્રેન્ડ ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે બની રહ્યો છે આફતકારક! બોલિવુડને થઇ રહ્યાં છે આ 5 મોટાં નુકસાન

Premal

Last Updated: 01:46 PM, 7 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સંજયલીલા ભણસાલીની ફિલ્મ પદ્માવતનો ભારે વિરોધ થયો હતો. ત્યારબાદ પણ ફિલ્મે સારી કમાણી કરી હતી. પરંતુ જો ફિલ્મને લઇને આટલો વિરોધ થયો ના હોત તો કદાચ આ ફિલ્મે ત્રણ ગણી કમાણી કરી હોત. ઘણી સારી ફિલ્મોને છેલ્લાં થોડા વર્ષોમાં બોયકૉટ ટ્રેન્ડનો સામનો કરવો પડી રહ્યો છે.

  • Boycott Trend બની ગયો છે બોલીવુડ માટે આફત
  • થઈ રહ્યાં છે આ મોટા નુકસાન
  • Boycott Trendથી બોલીવુડને થાય છે નુકસાન 

બોયકૉટ ટ્રેન્ડથી બોલીવુડને સીધી રીતે થઇ રહ્યું છે નુકસાન 

બોલીવુડ માટે હવે બધી વસ્તુઓ પહેલાની જેમ રહી નથી. હવે પહેલા કરતા ઘણુ પરિવર્તન થયુ છે. પહેલા કોઈ પણ બોલીવુડ ફિલ્મની રીલીઝ દરમ્યાન એક ચહેલ-પહેલ રહેતી હતી. પરંતુ હવે સકારાત્મક અસર ઓછી દેખાય છે. વર્ષ 2016માં જ્યારે સંજયલીલા ભણસાલીની ફિલ્મ પદ્માવત રીલીઝ થવાની હતી. આ દરમ્યાન જે હોબાળો જોવા મળ્યો તે કદાચ પહેલા જોવા મળ્યો ન હતો. જેના કારણે બોયકૉટ ટ્રેન્ડનો ચિલો ચિતરાયો. ત્યારબાદ સુશાંત મર્ડર કેસ બાદ આ બધી વસ્તુઓ વધવા લાગી. આજે સીધી રીતે બોલીવુડની કોઈ પણ ફિલ્મને ટાર્ગેટ કરવામાં આવે છે. આવો જાણીએ એવા પાંચ કારણો કે જેના કારણે બોલીવુડને બોયકૉટ ટ્રેન્ડથી સીધી રીતે નુકસાન થઇ રહ્યું છે. 

મોટા બજેટની ફિલ્મો પર અસર- બોલીવુડમાં એક ફિલ્મ બનવા પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ થાય છે. ઘણા બધા ફાઈનાન્સર્સ અને પ્રોડ્યુસર્સના પૈસા એક ફિલ્મમાં લાાગેલા હોય છે. આ ફિલ્મની આવકથી તેમની કાસ્ટ અને ક્રૂને પગાર મળે છે. ઘણી બધી કડી એક મોટી ફિલ્મની રીલીઝ સાથે જોડાયેલી હોય છે. પરંતુ બોયકોટ ટ્રેન્ડના કારણે મામલો બગડી રહ્યો છે. ફિલ્મો બૉક્સ ઓફિસ પર પોતાની ક્ષમતા મુજબ કમાણી કરતી નથી. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Shah Rukh Khan (@iamsrk)

સારા સ્ટાર્સ પણ એકસાથે પિસાઈ રહ્યાં છે- બોયકૉટ ટ્રેન્ડ સીધી રીતે બોલીવુડને ટાર્ગેટ કરવા અને તેને દબાવવાની વિચારધારાથી કરાઈ રહ્યો છે. જેની અસર એ થઇ રહી છે કે સારા સ્ટાર્સની ફિલ્મો પણ આ હિસાબે ચાલતી નથી. આ ટ્રેન્ડના માયાજાળમાં ફસાયેલા લોકો સીધી રીતે એવુ કહી રહ્યાં છે કે તેઓ બોલીવુડની કોઈ પણ ફિલ્મ જોશે જ નહીં.

મોટા નામ પરથી તુટી રહ્યો છે લોકોનો વિશ્વાસ- પહેલા એક સમય હતો જ્યારે સ્ટાર્સને લઇને અલગ ફેન ફૉલોઈંગ જોવા મળતી હતી. એક અલગ ક્રેજ હતો. પરંતુ હવે બોલીવુડના કદાચ કોઈ સ્ટાર માટે આવો ક્રેજ જોવા મળી રહ્યો છે. હવે તો માત્ર સાઉથના કલાકારોની બોલબાલા જોવા મળે છે. એવામાં બોલીવુડના ઘણા મોટા નામની  ગુડવિલ અભેરાઈએ ચડી ગઇ છે. પહેલા આમિર ખાનનો અર્થ સફળતાનો પર્યાય થતો હતો. પરંતુ બોયકૉટ ટ્રેન્ડની તાકાતનુ પરિણામ એ છે કે તેમની ઠગ્સ ઑફ હિન્દુસ્તાન અને લાલ સિંહ ચડ્ઢા જેવી ફિલ્મો ફ્લોપ ગઇ.

સાઉથ ઈન્ડસ્ટ્રીને થઇ રહ્યો છે સીધો ફાયદો- બોલીવુડના બોયકૉટ ટ્રેન્ડના માયાજાળમાં ફસાવાનો સૌથી મોટો ફાયદો જો કોઈને થઇ રહ્યો છે તો તે છે સાઉથ ઈન્ડસ્ટ્રી. સાઉથની ફિલ્મે તેને સુવર્ણ તક તરીકે લીધુ છે. જ્યાં એક સમય હતો જ્યારે સાઉથના થોડા સ્ટાર્સને છોડી દઇએ તો કોઈને ખાસ રીતે ઓળખતુ નહોતુ. પરંતુ આજે પ્રભાસ, યશ, અલ્લૂ અર્જૂન, રામ ચરણ અને મહેશ બાબૂ જેવા સ્ટાર્સનુ નામ લોકોના મોંઢે સાંભળવા મળે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ