બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / boy faints in bihar when he finds himself alone in a roomwith 500 girls

બિહાર / પરીક્ષા હોલમાં બની અજીબ ઘટના, છોકરાએ જોયું એવું કે બેભાન થઈને ઢળી પડ્યો, દવાખાને લઈ જવો પડ્યો

Hiralal

Last Updated: 03:48 PM, 2 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બિહારના નાલંદા જિલ્લામાં પરીક્ષા દરમિયાન એક છોકરો અચાનક બેહોશ થઈ ગયો અને તેને દવાખાને લઈ જવો પડ્યો હતો.

  • બિહારના નાલંદા જિલ્લાનો અજીબ મામલો
  • પરીક્ષામાં 500 છોકરીઓ વચ્ચે છોકરાને એકલો બેસાડાયો
  • આટલી બધી છોકરીઓ જોઈને છોકરો થયો બેહોશ
  • તાત્કાલિક દવાખાને લઈ જવો પડ્યો 

છોકરીઓના ટોળા વચ્ચે એકલા છોકરાને છોડી દેવાથી શું થાય છે તેની એક ચોંકાવનારી ઘટના બની છે. પરીક્ષા આપવા આવેલો વિદ્યાર્થી જ્યારે છોકરીઓના ટોળા વચ્ચે ઘેરાયો ત્યારે તેને ગભરામણ થવા લાગી હતી અને ચક્કર ખાઈને ઢળી પડતાં ક્લાસમાં હાહાકાર મચ્યો હતો. છોકરીઓ પણ ચીસો પાડી ઉઠી હતી. આ ઘટના બાદ તાબડતોબ છોકરાને હોસ્પિટલ લઈ જવાયો હતો. 

500 છોકરીઓની વચ્ચે એકલો પરીક્ષા આપવા બેઠો છોકરો 
બિહારના નાલંદા જિલ્લામાંથી એક અજીબોગરીબ મામલો સામે આવ્યો, જ્યાં એક વિદ્યાર્થીને જ્યારે ખબર પડી કે તે 500 છોકરીઓથી ભરેલી હાલતમાં એકલો છે તો તે બેભાન થઈ ગયો. 500 છોકરીઓ વચ્ચે પોતાની જાતને એકલી જોઈને છોકરાનું ઠેકાણું રહ્યું નહોતું. બિહાર શરીફની અલ્લામા ઇકબાલ કોલેજનો વિદ્યાર્થી મણિશંકર બ્રિલિયન્ટ સ્કૂલમાં ઇન્ટરમિડિયેટની પરીક્ષા આપવા ગયો હતો. 500 છોકરીઓથી ભરેલા એક રૂમમાં તેને જેવી ખબર પડી કે તે એકમાત્ર છોકરો છે, તે ગભરાઈને બેભાન થઈ ગયો.

વિદ્યાર્થીના પરિવારે શું કહ્યું?
મણિશંકરની કાકીએ જણાવ્યું કે ગભરામણના કારણે તે બેભાન થઇ ગયો, તેને તાવ આવ્યો અને તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. જ્યારે તે પરીક્ષા કેન્દ્રમાં ગયો, ત્યારે તેણે જોયું કે ઓરડો છોકરીઓથી ભરેલો હતો, જેના કારણે તે ગભરાઈ ગયો અને તેને તાવ આવ્યો. વિદ્યાર્થીને સારવાર માટે સદર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં તેની હાલત હાલ સ્થિર છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ