ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / Boman Irani mourns the demise of his mother, says 'She was and always will be a star'

દુખદ ઘટના્ / બોલિવુડના દિગ્ગજ એક્ટરની માતાનું થયુ નિધન, ઈમોશનલ પોસ્ટ લખીને જુઓ કેવી આપી શ્રદ્ધાંજલિ

Published By: Hiralal

Last Updated: 10:47 PM, 9 June 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોલિવુડના દિગ્ગજ એક્ટર બોમન ઈરાનીની માતા જેરબાનુ ઈરાનીનું 94 વર્ષની વયે નિધન થતા ફિલ્મી જગતમાં શોકની લાગણી પ્રસરી છે.

ADVERTISEMENT

  • બોલિવૂડના દિગ્ગજ અભિનેતા બોમન ઈરાનીનાં માતા જેરબાનૂ ઈરાનીનું નિધન
  • 94 વર્ષની જૈફ વયે અંતિમ શ્વાસ લીધો
  • બોમન ઈરાનીએ ઈમોશનલ પોસ્ટ લખીને માતાને આપી શ્રદ્ધાંજલિ 


બોલિવૂડના દિગ્ગજ અભિનેતા બોમન ઈરાનીનાં માતા જેરબાનૂ ઈરાનીનું નિધન

બોલિવૂડના દિગ્ગજ અભનેતા બોમન ઈરાનીની માતા જેરબાનૂ ઈરાનીનું બુધવારે નિધન થયું છે, અભિનેતાએ પોતાની માતાને યાદ કરીને ઈન્સ્ટાગ્રામ પર એક   લાગણીસભર નોંધ લખી છે, તેમણે પોતાની માતાની એક તસવીર શેર કરીને લખ્યું  ''માં  ઈરાનીનું આજ સવારે ઊંઘમાં જ શાંતિથી નિધન થઈ ગયું  તે 94 વર્ષના હતા, તેમણે 32 વર્ષની ઉંમરથી જ મારા માટે માતા અને પિતા એમ બેવડી જવાબદારી નિભાવી હતી''  તેમણે વધુમા લખ્યું ''  રસપ્રદ વાર્તાઓ  જે માત્ર તે જ કહી શકતી હતી, તેણે જ મને ફિલ્મોમાં મોકલ્યો ત્યારથી તેણે નક્કી કર્યું હતું કે શેરી દરેક બાળકો મારી સાથે આવે અને હું બાળકો માટે પોપકોર્ન લાવવાનું ન ભૂલું''

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Boman Irani (@boman_irani)

બોમને લખી ઈમોશનલ પોસ્ટ
બોમને લખ્યું કે મા ઈરાનીનું આજે સવારે ઊંઘમાં નિધન થઈ ગયું. તેઓ 94 વર્ષના હતા. તેમણે મારે માટે માતા અને પિતા બન્નેની ભૂમિકા ભજવી. તે જ્યારે 32 વર્ષના હતા ત્યારથી અત્યાર સુધી. તે કેટલી શાનદાર વ્યક્ત હતા જે નાની નાની કહાનીઓથી ભરેલી હતી. જ્યારે તેમણે મને ફિલ્મોમાં મોકલ્યો ત્યારે તે એવી ખાતરી રાખતી હતી કે કંપાઉન્ડના બધા બાળકો મને મળવા આવે. તેઓ બોલતા કે પોપકોર્ન લાવવાનું ન ભૂલતો. તેમને ખાવાનું ખૂબ પસંદ હતું અને ગીતો સાંભળવાનો પણ ખૂબ શોખ. તેઓ વિકિપિડિયા પર ફેક્ટ ચેક કરતા હતા. 

સંકળાયેલા મુદ્દાઓ

Boman Irani Jerbanoo Irani જેરબાનુ ઈરાની બોમેન ઈરાની બોલીવુડ એક્ટર Boman Irani

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ