વાયરલ વિડીયો /
મુંબઈના ડેપ્યુટી મ્યુ. કમિશ્નરે મિટિંગમાં પાણીની જગ્યાએ પી લીધું સેનિટાઇઝર અને પછી જુઓ શું થયું
Team VTV07:34 PM, 03 Feb 21
| Updated: 07:38 PM, 03 Feb 21
બૃહન્મુંબઈ મહાનગરપાલિકાના નાયબ મ્યુનિસિપલ કમિશનર રમેશ પવારે એક મિટિંગ દરમિયાન પાણીની જગ્યાએ ભૂલથી સેનિટાઇઝર પી લીધું હતું. જે
મુંબઈ મ્યુ. કોર્પની મિટિંગમાં બની ઘટના
ડેપ્યુટી મ્યુ. કમિશ્નરે પી લીધું સેનિટાઇઝર
પાણી સમજીને સેનિટાઇઝર પી લેતા થૂંકી દીધું
બૃહન્મુંબઈ મહાનગરપાલિકાનું સિવિક બોડીનું શિક્ષણ બજેટ રજૂ કરતી વેળાએ ડેપ્યુટી મ્યુ. કમિશ્નર રમેશ પવારે આકસ્મિક રીતે પાણીની જગ્યાએ સેનિટાઇઝર પી લીધું હતું. તે પછી જ્યારે ભૂલની ખબર પડે ત્યારે તે તરત જ સેનિટાઇઝર થૂંકી દીધું હતું.
#WATCH बृहन्मुंबई महानगरपालिका के डिप्टी म्युनिसिपल कमिश्नर रमेश पवार ने सिविक बॉडी के शिक्षा बजट को पेश करने के दौरान गलती से सैनिटाइजर पिया। pic.twitter.com/XroSV3evRx
મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના નાયબ મ્યુનિસિપલ કમિશનર રમેશ પવારે સિવિક બોડીનું શિક્ષણ બજેટ રજૂ કરતી વખતે આકસ્મિક રીતે પાણીની જગ્યાએ સેનિટાઇઝર પી લીધું હતું. તે પછી જ્યારે ભૂલની ખબર પડે ત્યારે તે તરત જ સેનિટાઇઝરને થૂંકી નાખે છે.
જો કે આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ આ ઘટના ચર્ચામાં આવી હતી. રમેશ પવારે કહ્યું કે મને લાગ્યું કે ભાષણ શરૂ કરતા પહેલા મારે પાણી પીવું જોઇએ, તેથી મેં બોટલ ઉંચકીને પીવાનું શરૂ કર્યું. પાણીની બોટલ અને સેનિટાઇઝર, એકસમાન લાગી રહ્યા હતા, જલદી મેં તે પીધું, મને ભૂલની ખબર પડી અને મેં તેને ઉલટાવી દીધી