બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / ધર્મ / blue sapphire neelam gemstone benefits sapphire wearing rules know more

ધર્મ / ફકીરને પણ ધનવાન બનતા નથી લાગતી વાર, આ રત્ન રાતોરાત ચમકાવશે કિસ્મત, નોકરી-ધંધામાં આવશે બરકત

Arohi

Last Updated: 06:57 PM, 31 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જ્યોતિષ શાસ્ત્રમાં દરેક નવ ગ્રહોને લઈને અલગ અલગ રત્નો બનાવવામાં આવ્યા છે. આ રત્નોના અલગ અલગ ગુણ અને પ્રભાવ હોય છે.

  • આ રત્ન ધારણ કરવાથી થશે લાભ 
  • કિસ્મતમાં અચાનક આવશે ટ્વીસ્ટ 
  • જાણો ધારણ કરવાથી થતા લાભ 

જ્યોતિષ શાસ્ત્રમાં દરેક નવ ગ્રહો માટે અલગ અલગ રત્નો બનાવવામાં આવ્યા છે. આ રત્ન માટે અલગ અલગ ગુણ અને પ્રભાવ હોય છે. શનિ ગ્રહ માટે નીલમ રત્ન ધારણ કરવાની સલાહ આપવામાં આવે છે. જો આ રત્નનો યોગ્ય પ્રભાવ જાતકો પર પડે છે તો તેમનું ભાગ્ય ચમકતા વાર નથી લાગતી. આ ઉપરાંત આ રત્ન વિશે માન્યતા છે કે તેના પ્રભાવથી રંક પણ રાજા બની શકે છે. નીલમ રત્ન કયા પ્રકારે લાભ પહોંચાડે તેને જાણીએ. 

નીલમ રત્નના લાભ 
લગ્ન રાશિ અનુસાર નીલમનો પ્રભાવ દરેક વ્યક્તિ પર અલગ અલગ હોય છે. જે લોકોને નીલમ રત્ન સૂટ કરે છે તેથી નિશ્ચિત રીતે તેનો લાભ મળે છે. આ રત્નના પ્રાભાવથી સ્વાસ્થ્ય સંબંધિત પરેશાની દૂર થાય છે. સાથે જ આર્થિક ઉન્નતિમાં પણ લાભ મળે છે. આ ઉપરાંત નોકરી વ્યાપારમાં બરકતનો પણ ભરપૂર અવસર મળે છે. સાથે જ શનિના દોષથી પણ છૂટકારો મળે છે. 

નુકસાન પણ પહોંચાડી શકે છે નીલમ રત્ન 
રત્ન શાસ્ત્રના જાણકારો અનુસાર નીલમનો શુભ પ્રભાવ દરેક વ્યક્તિને નથી મળતો. જે વ્યક્તિને તે સૂટનથી કરતુ તેને સ્વાસ્થ્ય સંબંધી પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે. આ ઉપરાંત કોઈ મોટી દુર્ઘટનાનો પણ દુર્યોગ બને છે. ઘણી વખત તેના અશુભ પ્રભાવથી કોઈ મોટી દુર્ઘટના પણ થઈ શકે છે. આટલું જ નહીં તેના અશુભ પ્રભાવથી ધનની હાનિ અને બર્બાદી થઈ શકે છે. 

આ રીતે કરો નીલમની શુભતાની ઓળખ 
જ્યોતિષ અનુસાર નીલમ રત્ન પહેર્યા પહેલા તેને તકીયાની નીચ રાખીને સુઈ જાઓ. જો રાત્રે કોઈ પણ પ્રકારના ખરાબ સપના આવે છે અથવા ઉંઘમાં ખરેલ આવે છે. તો તેનો અરથ એ તે કે નિલમ તમારા માટે શુભ નથી. એવામાં નીલમ રત્ન ઘારણ ન કરવો જોઈએ. તે ઉપરાંત જો કોઈ રત્નને ઘારણ કર્યા બાદ જીવનમાં અશુભ ઘટના થાય છે તો તેનો ઉતારી નાખો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ