બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / black spots where road accidents happen now will be turned to safe zones

Alert / જો તમે પણ રસ્તામાં જુઓ આવા બોર્ડ તો તરત થઈ જજો સાવધાન, નહીંતર થઈ શકે છે મોટી દુર્ઘટના

Premal

Last Updated: 09:56 AM, 2 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આપણા દેશમાં આખી દુનિયાના ફક્ત 1 ટકા વાહન છે. પરંતુ દેશમાં આખી દુનિયાના 11 ટકા માર્ગ અકસ્માત થાય છે. એવામાં પરિવહન મંત્રાલયે સંસદમાં આંકડા રજૂ કર્યા છે કે દેશના નેશનલ હાઈવે પર 3750 Black Spots છે. આ એવી જગ્યા છે, જ્યાં વારંવાર અકસ્માત થાય છે.

  • દેશમાં આખી દુનિયાના 11 ટકા માર્ગ અકસ્માત
  • પરિવહન મંત્રાલયે સંસદમાં આંકડા રજૂ કર્યા
  • દેશના નેશનલ હાઈવે પર 3750 Black Spots છે

હવે આ જગ્યા પર નહીં થાય અકસ્માત

કોઈ એક સ્પોટ પર ત્રણ વર્ષમાં પાંચ રોડ અકસ્માત થાય અથવા કોઈ સ્પોટ પર 3 વર્ષમાં 10 મોત થાય તો તેને Black Spot માનવામાં આવે છે. હવે આ જગ્યાને Zero Fatality Spots બનાવવાની યોજના છે. એટલેકે એવી જગ્યા જ્યાં એક પણ અકસ્માત ના થાય. જો કે, આ એક એવુ લક્ષ્ય છે, જેને પૂર્ણ કરવાના રસ્તામાં ઘણા રોડ બ્લોક્સ છે. ભારતના કુલ રોડ નેટવર્કમાં નેશનલ અને સ્ટેટ હાઈવે ફક્ત 5 ટકા છે, પરંતુ 5 ટકા રસ્તા પર 48 ટકા અકસ્માત થાય છે.

માર્ગ અકસ્માતના કેસમાં વધારો

મહત્વનું છે કે દેશમાં દર વર્ષે 5 લાખ અકસ્માત થાય છે, જેમાંથી દર વર્ષે 1.5 લાખ લોકોના મોત થાય છે. આ મૃતકોમાં 65 ટકા લોકો 18 થી 45 વર્ષની ઉંમરની વચ્ચેના હોય છે. બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન એટલેકે BRO મુજબ દેશમાં 1990માં મોતના દસ મોટા કારણોની યાદીમાં રોડ અકસ્માતથી 9મા નંબરે હતો. પરંતુ 2020માં રોડ અકસ્માત ત્રીજા નંબરે આવી ગયો. એટલેકે દેશમાં હાર્ટની બિમારીથી અથવા કોરોના વાયરસના કારણે થતા મોત બાદ સૌથી વધુ મોત અકસ્માતના કારણે થાય છે. 

ભારતે જીત્યો ખિતાબ !

દેશમાં હાર્ટની બિમારીથી દર વર્ષે 4.5 લાખ લોકો મોતને ભેટે છે. ગયા વર્ષે કોરોના વાયરસની બિમારીથી દેશમાં ત્રણ લાખ લોકોના મોત થયા. પરંતુ દેશમાં દર વર્ષે 5 લાખ અકસ્માત થાય છે. એટલેકે દર કલાકે 53 માર્ગ અકસ્માત થાય છે અને દર 4 મિનિટમાં 1 મોત રોડ અકસ્માતના કારણે થાય છે. ભારત આખી દુનિયામાં માર્ગ દુર્ઘટનામાં થતા મોતના આંકડામાં પ્રથમ નંબરે છે. પરંતુ આ એ વન નંબરનો ખિતાબ છે, જે હવે ભારતને જોઈતો નથી. આ અઠવાડિયે સંસદમાં સરકારે એક સવાલના જવાબમાં જણાવ્યું કે રોડ અકસ્માતને ઘટાડવા પર કામ કરાઈ રહ્યું છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ