બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / આરોગ્ય / black spots on the body can be a symptom of diabetes

હેલ્થ / બૉડી પર થઇ રહ્યાં છે 'કાળા ડાઘ'? તો સાચવજો, ક્યાંક આ ગંભીર બીમારીના શિકાર ના થઇ ગયા હોવ!

Bijal Vyas

Last Updated: 04:33 PM, 16 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ડાયાબિટીસ એક લાઇફસ્ટાઇલ ડિસીજ છે. આ રોગને જાણવા માટે પણ લક્ષણો હોય છે, પરંતુ ઘણા વ્યક્તિને અવગણતા હોય છે, જે ભારે પડી શકે છે. જાણો તે લક્ષણ વિશે....

  • ડાયાબિટીસમાં દર્દીની ત્વચા પર કાળા રંગના ધબ્બાઓ દેખાય છે
  • વધારે પેશાબને કારણે ડિહાઈડ્રેશનની સમસ્યા શરૂ થાય છે
  • કાળા ધબ્બાઓ સિવાય શરીર પર અન્ય રંગોના ધબ્બાઓ પણ જોઈ શકાય છે

Black Rashes On Skin: ડાયાબિટીસ એક લાઇફસ્ટાઇલ ડિસીજ છે. ખરાબ લાઇફસ્ટાઇલના કારણે હાઈપરટેન્શન, ડાયાબિટીસ, જાડાપણુ જેવા રોગો થાય છે ત્યાર બાદ હાર્ટ એટેક જેવા રોગો થાય છે. દરેક રોગની જેમ ડાયાબિટીસના લક્ષણો પણ જોવા મળે છે. સારવાર માટે સમયસર તેમની ઓળખ કરવી જરૂરી છે. આજે આપણે ડાયાબિટીસના આવા લક્ષણો વિશે જાણીએ, જેને સામાન્ય રીતે વ્યક્તિ અવગણતા હોય છે. આ લક્ષણોની અવગણના ક્યારેક ભારે પડી શકે છે. આવો જાણીએ કે, ડાયાબિટીસને કારણે કયા સ્પોટને નજરઅંદાજ ન કરવા જોઈએ.

ડાયાબિટીસ થવા પર તમારા હાથ આપે છે આ સંકેતો! દેખાય આવા લક્ષણો તો થઈ જજો  સાવધાન | sympstoms of diabetes in patients

દેખાય છે બ્લેક સ્પોર્ટ
જો તમારા શરીર પર બ્લોક સ્પોર્ટ દેખાય છે તો તે લક્ષણને ઓળખવો જરુરી છે. ડાયાબિટીસમાં દર્દીની ત્વચા પર કાળા રંગના ધબ્બાઓ દેખાય છે. ગરદન અથવા અંડરઆર્મ્સમાં ડાર્ક પેચ થઈ શકે છે. તેમને સ્પર્શ કરવાથી મખમલી લાગે છે. પ્રી ડાયાબિટીસ હોવાનો સંકેત હોઈ શકે છે. તે તબીબી રીતે એકેન્થોસિસ નિગ્રીકન્સ તરીકે પણ ઓળખાય છે. જ્યારે લોહીમાં ઇન્સ્યુલિનની ઉણપ હોય ત્યારે આવું થાય છે.


ત્વાચા શુષ્ક થવી
ડાયાબિટીસના દર્દીને ખૂબ જ પેશાબ લાગે છે. વધારે પેશાબને કારણે ડિહાઈડ્રેશનની સમસ્યા શરૂ થઈ જાય છે. જેના કારણે ત્વચા નિર્જીવ થવા લાગે છે. ડાયાબિટીસ પહેલા કે પછી ત્વચા શુષ્ક થઈ જાય છે. આ સ્થિતિમાં, તેની તાત્કાલિક તપાસ કરાવ્યા પછી સારવાર શરૂ કરવી જોઈએ.

ચહેરા પર છે કાળા ડાઘ! તો ચિંતા ન કરો, આ રીતે મેળવો છૂટકારો, જાણો કયા  કારણોસર થાય છે ડાર્ક સ્પોટ્સ? | There are black spots on the face! So don't  worry, get

લાલ, પીળા કે બ્રાઉન રંગના ધબ્બા
કાળા ધબ્બાઓ સિવાય શરીર પર અન્ય રંગોના ધબ્બાઓ પણ જોઈ શકાય છે. ડાયાબિટીસને કારણે ત્વચા પર ખંજવાળ આવી શકે છે. લાલ, પીળા, ભૂરા ધબ્બાઓ દેખાઈ શકે છે. પિમ્પલ્સ પ્રકારના ફોડલી ઘણા લોકોની ત્વચા પર બની જાય છે. આ સ્થિતિને પ્રી-ડાયાબિટીક સ્થિતિ કહેવામાં આવે છે. તેને નેક્રોબાયોસિસ લિપોડિકા પણ કહેવામાં આવે છે. જો તમને આવા લક્ષણો દેખાય, તો તમારે તરત જ તમારી તપાસ કરાવવી જોઈએ.

Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ