બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / BJP shares photo of scribe, claims him to party worker killed in post poll clashes in Bengal

હિંસા પર રાજનીતિ / મમતા બેનરજીને બદનામ કરવાની લ્હાયમાં ભાજપ એવું કરી બેઠો કે પોતાની જ થઈ ફજેતી, બાદમાં માંગી માફી

Hiralal

Last Updated: 07:22 PM, 6 May 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બંગાળ હિંસામાં ભાજપે વીડિયોમાં એક પત્રકારની તસવીર ચીપકાવીને પોતાના કાર્યકરો માર્યા ગયા હોવાનો દાવો કર્યો પરંતુ દાવો ખોટો નીકળતા ભાજપ પર પસ્તાળ પડી છે.

  • બંગાળ હિંસાના મામલે ભાજપ પોતાની જાળમાં ફસાયો, 
  • ફજેતી થાયું તેવું કામ કર્યું, ભૂલ પકડાતા માંગી માફી 
  • પત્રકારની તસીવર મૂકીને કર્યો દાવો
  • અમારા કાર્યકરની હત્યા થઈ છે
  • ભૂલ પકડાતા ભાજપની થઈ ફજેતી 

ભાજપ આઈટી સેલે એક વીડિયો જારી કરીને જણાવ્યું હતું કે બંગાળ હિંસામાં તેના કાર્યકર માનિક મોઈત્રા માર્યા ગયા છે. પરંતું હકીકતમાં તેઓ કોઈ માનિક મોઈત્રા નહોતા પરંતુ પત્રકાર અભ્રો બેનરજી હતા. 

ભૂલ પકડાતાં ભાજપ આઈટી સેલે આ વીડિયો ડિલિટ કરી નાખ્યો

ભૂલ પકડાતાં ભાજપ આઈટી સેલે આ વીડિયો ડિલિટ કરી નાખ્યો અને અભ્રોની તસવીર હટાવીને નવો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરી દીધો.

ફેક વીડિયો બહાર આવ્યાં બાદ ભાજપ બરાબરનો ફસાયો

બીજી તરફ ફેક વીડિયો બહાર આવ્યાં બાદ ભાજપ બરાબરનો ફસાયો છે. ટીએમસીએ તેની પર ફેક ન્યૂઝ દ્વારા હિંસા ભડકાવવાનો આરોપ મૂક્યો છે. એટલું જ નહીં પરંતુ અભ્રો બેનરજીએ પણ ટ્વિટ કરીને જણાવ્યું કે ભાજપ આઈટી સેલે તેમની તસવીરનો ખોટો ઉપયોગ કર્યો છે. 

ભાજપે પત્રકારની તસવીર મૂકીને દાવો કર્યો,અમારા કાર્યકરની હત્યા થઈ

અભ્રો બેનરજીએ પણ ટ્વિટ કરીને જણાવ્યું કે હું અભ્રો બેનરજી છું.જીવતો અને સહિસલામત છું. સીતલકુચીથી 1300 કિલોમીટર દુર છું. ભાજપ આઈટી સેલ દાવો કરી રહ્યો છુંકે માનિક મોઈત્રા છે અને સિતાલકુચીમાં મારુ મોત થયું છે. કૃપા આ ફર્જી પોસ્ટ પર વિશ્વાસ ન કરો અને ચિંતત ન થશો. ફરી એક વાર કહું છું કે હું જીવતો છું. આ સાથે અભ્રોએ બંગાળ ભાજપના પેજ પરથી શેર વીડિયોનો સ્ક્રીનશોટ પણ શેર કર્યો જેમાં તેની તસવીર દેખાઈ રહી છે. જોકે ભૂલ પકડાતા ભાજપે માફી પણ માગી હોવાનું કહેવાય છે અને આ વીડિયોને હટાવીને નવો વીડિયો શેર કર્યો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ