બ્રેકિંગ ન્યુઝ

logo
logo

PM મોદીએ કર્યું મતદાન

logo

ભાવનગરમાં 2 EVM ખોટવાયા

logo

પ્રધાનમંત્રી મોદી મતદાન કરવા રાણીપના નિશાન સ્કૂલે પહોંચ્યા, અમિત શાહે કર્યું સ્વાગત

logo

આજે ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન, ગાંધીનગર લોકસભા બેઠક પર શીલજ ખાતે CM ભૂપેન્દ્ર પટેલ મતદાન કરશે

logo

સૌરાષ્ટ્ર-કચ્છની 8 લોકસભા બેઠક પર મતદાન, 1998 પછી સૌરાષ્ટ્ર-કચ્છની બેઠકો પર ભાજપે જમાવ્યો કબજો, સૌરાષ્ટ્રની બેઠકો પર પાટીદાર મતદારોનું પ્રભુત્વ , જૂનાગઢ,રાજકોટ,પોરબંદર અને અમરેલીમાં મતદાન, અમરેલી,ભાવનગર અને જામનગર બેઠક પર મતદાન

logo

આજે દેશમાં લોકસભાના ત્રીજા તબક્કાનું મતદાન, 93 લોકસભા બેઠકો પર 7 કેન્દ્રીય મંત્રીની કિસ્મત દાવ પર, ગાંધીનગરથી અમિત શાહ, પોરબંદરથી આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા, રાજકોટથી પરશોતમ રૂપાલા, ગુના બેઠકથી જ્યોતિરાદિત્ય સિંધિયા, રત્નાગીરીથી નારાયણ રાણેની કિસ્મતનો નિર્ણય લેશે મતદારો

logo

સૌરાષ્ટ્ર-કચ્છની 8 લોકસભા બેઠકો પર આજે મતદાન

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદના રાણીપમાં કરશે મતદાન, રાણીપ નિશાન સ્કૂલમાં PM મોદી કરશે મતદાન, 7 વાગ્યે PM મોદી રાજભવનથી નીકળશે, સવારે 7.30 વાગ્યે PM મોદી મતાધિકારનો કરશે ઉપયોગ, મતદાન બાદ PM મોદી ઈંદોર જવા માટે થશે રવાના

logo

Lok Sabha Elections 2024: આજે ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન

logo

ગુજરાત લોકસભા મતદાન 2024: 4 કરોડ 97 લાખ 68 હજાર લોકો મતાધિકારનો કરશે ઉપયોગ, 2.56 કરોડ પુરુષ અને 2.41 કરોડ મહિલાઓ કરશે મતદાન, 12 લાખથી વધુ યુવાનો પ્રથમ વખત કરવાના છે મતદાન, 50 હજાર 960 EVM અને 49 હજાર 140 VVPAT મશીનનો ઉપયોગ

VTV / BJP Changes State Presidents In Big Reshuffle, Union Minister G Kishan Reddy Made Telangana Party Chief

BJP Big Reshuffle / કેબિનેટ વિસ્તરણ પહેલા ભાજપે કર્યો મોટો ફેરફાર, 4 રાજ્યોના અધ્યક્ષ બદલ્યાં, જાણો કયા નેતાને ક્યાં મૂકાયા

Hiralal

Last Updated: 03:40 PM, 4 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લોકસભા ચૂંટણી પહેલા ભાજપ સંગઠમાં મોટો ફેરફાર કરીને ચાર રાજ્યોના અધ્યક્ષ બદલી નાખ્યાં છે.

  • લોકસભા ચૂંટણી પહેલા ભાજપનો મોટો ફેરફાર
  • 4 રાજ્યોમાં બદલ્યાં અધ્યક્ષ
  • પંજાબ, ઝારખંડ, આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં બદલાયા અધ્યક્ષ 

લોકસભા ચૂંટણી 2024 પહેલા ભારતીય જનતા પાર્ટીએ પ્રદેશ સંગઠનમાં મોટા ફેરફાર કર્યા છે. ભાજપે ચાર રાજ્યોના પ્રદેશ અધ્યક્ષો બદલી નાખ્યા છે. આ રાજ્યોમાં પંજાબ, ઝારખંડ, આંધ્રપ્રદેશ અને તેલંગાણા સામેલ છે. ભાજપે સુનિલ જાખડને પંજાબના, બાબુલાલ મરાંડીને ઝારખંડના, પી પુરંદેશ્વરીને આંધ્રપ્રદેશના અને જી કિશન રેડ્ડીને તેલંગાણાના અધ્યક્ષ બનાવ્યાં છે. 

ભાજપે બાબુલાલ મરાંડી અને સુનીલ જાખડને ઝારખંડની જવાબદારી પંજાબને સોંપી છે. આ ઉપરાંત રાજેન્દ્ર આતિલાને ચૂંટણી પ્રબંધન સમિતિના ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ભાજપના નવા પ્રદેશ પ્રમુખોની યાદી આ પ્રમાણે છે:

આંધ્રપ્રદેશ - પી પુરંદેશ્વરી
ઝારખંડ - બાબુલાલ મરાંડી
પંજાબ - સુનિલ જાખડ
તેલંગાણા - જી કિશન રેડ્ડી

ગુજરાતમાં સીઆર પાટીલને યથાવત રખાય તેવી સંભાવના
ભાજપે ચાર રાજ્યોના અધ્યક્ષ બદલી નાખ્યાં છે પરંતુ ગુજરાતના ભાજપ અધ્યક્ષ તરીકે સીઆર પાટીલને યથાવત રખાય તેવી સંભાવના છે. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ