બ્રેકિંગ ન્યુઝ
VTV / Assembly election 2023 / ભારત / BJP announced names of Central Observer of 3 states, will go to Rajasthan-MP and Chhattisgarh, see who has been entrusted with this important responsibility
Last Updated: 12:04 PM, 8 December 2023
ADVERTISEMENT
BJP Observers for Chhattisgarh, Madhya Pradesh and Rajasthan decided.
— ANI (@ANI) December 8, 2023
Rajasthan - Defence Minister Rajnath Singh, Vinod Tawade and Saroj Pandey
Madhya Pradesh - Haryana CM Manohar Lal Khattar, K Laxman, Asha Lakra
Chhattisgarh - Union Ministers Arjun Munda and Sarbananda Sonowal… pic.twitter.com/lTlrzvNSR6
ADVERTISEMENT
BJP appoints central observes: પાંચ રાજયોન વિધાનસભા ચૂંટણીમાંથી મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢ એમ ત્રણ રાજ્યોમાં બહુમતી સાથે જીત મેળવ્યા બાદ ભાજપ સામે એ પ્રશ્ન છે કે મુખ્યમંત્રી કોણ બનશે. હવે એ વાતનો નિર્ણય લેવા માટે ભારતીય જનતા પાર્ટીએ આ ત્રણ રાજ્યો માટે નિરીક્ષકોના નામ જાહેર કર્યા છે.
BJP appoints central observes to oversee meetings of legislative parties in Madhya Pradesh, Chhattisgarh and Rajasthan to elect their leaders who will be new CMs. pic.twitter.com/7uKtHKyoY5
— Press Trust of India (@PTI_News) December 8, 2023
રાજસ્થાનના નરીક્ષક તરીકે ભાજપે રક્ષામંત્રી રાજનાથ સિંહ, રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ તાવડે અને રાજ્યસભા સંસદ સરોજ પાંડેના નામની જાહેરાત કરી છે. મધ્યપ્રદેશની જવાબદારી હરિયાણાના સીએમ મનોહરલાલ ખટ્ટર, કે લક્ષ્મણ અને આશા લકડાને સોંપવામાં આવી છે. જ્યારે છત્તીસગઢના નિરીક્ષક તરીકે અર્જુન મુંડા, સર્વાનંદ સીનોવાલ અને દુષ્યંત ગૌતમની પસંદગી કરવામાં આવી છે.
આ નિરીક્ષકો ધારાસભ્ય દળની બેઠકમાં ધારાસભ્યોનો અભિપ્રાય લેશે. ભાજપ હાઈકમાન્ડની મંજૂરી બાદ રવિવાર સુધીમાં નામોની જાહેરાત થઈ શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT