બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / બિઝનેસ / Big responsibility can be assigned to Nita Ambani's head, big update about Reliance-Disney

બિઝનેસ / નીતા અંબાણીના શિરે સોંપાઇ શકે છે મોટી જવાબદારી, રિલાયન્સ-ડિઝનીને લઇ આવી મોટી અપડેટ

Megha

Last Updated: 01:22 PM, 28 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને ડિઝની બિઝનેસના મર્જરથી બનેલી કંપનીની કમાન નીતા અંબાણીને મળી શકે છે. સાથે જ આ કંપનીમાં રિલાયન્સનો હિસ્સો 51-54 ટકા હોઈ શકે છે.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને વોલ્ટ ડિઝનીના મર્જર ડીલને લઈને આજે જાહેરાત થઈ શકે છે. જેને લઈને એવું કહેવામાં આવી રહ્યું છે કે આ મર્જર પછી રચાયેલી નવી એન્ટિટીની કમાન રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના હાથમાં જશે. 

Topic | VTV Gujarati

અહેવાલો સામે આવી રહ્યા છે કે રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન અને મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણી આ નવી સંસ્થાના ચેરપર્સન બની શકે છે.રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને ડિઝની તેમના ભારતીય મીડિયા વ્યવસાયોને મર્જ કરવા માટે સોદો પૂર્ણ કરવાની નજીક છે. આ અંગે મહિનાઓથી ચર્ચા ચાલી રહી છે અને ટૂંક સમયમાં તેની જાહેરાત થઈ શકે છે.

અનંત અંબાણી પ્રિવેડિંગ: સ્પેશ્યલ શેફની ટીમ પહોંચી જામનગર, એક હજાર મહેમાનોને  પીરસાશે 2500 વાનગીઓ | Grand food menu at Anant Ambani and Radhika Merchant  royal wedding

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને ડિઝનીના મીડિયા બિઝનેસના મર્જરથી બનેલી કંપનીની કમાન નીતા અંબાણીને મળી શકે છે. જણાવી દઈએ કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને ડિઝનીના મીડિયા બિઝનેસના મર્જર બાદ બનેલી કંપનીમાં રિલાયન્સનો હિસ્સો 51-54 ટકા હોઈ શકે છે. અગાઉ રિપોર્ટમાં અનુમાન લગાવવામાં આવ્યું હતું કે નવી કંપનીમાં રિલાયન્સનો 61 ટકા હિસ્સો હોઈ શકે છે.

આ સિવાય વોલ્ટ ડિઝની પાસે 40 ટકા હિસ્સો હોઈ શકે છે. બાકીનો 6-9 ટકા હિસ્સો Bodhi Treeને જઈ શકે છે, જે જેમ્સ મર્ડોક અને ઉદય શંકરનું સંયુક્ત સાહસ છે.

વધુ વાંચો: અનંત અંબાણી પ્રિવેડિંગ: સ્પેશ્યલ શેફની ટીમ પહોંચી જામનગર, એક હજાર મહેમાનોને પીરસાશે 2500 વાનગીઓ

આ મર્જર ડીલ પર રિલાયન્સનું નિવેદન આવ્યું છે, જેમાં કંપનીએ કહ્યું હતું કે હાલમાં તે આ ડીલ પર ચાલી રહેલી અટકળો પર ટિપ્પણી કરી શકશે નહીં. રિલાયન્સ પણ આ સોદામાં $1.5 બિલિયનનું રોકાણ કરે તેવી અપેક્ષા છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ