બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / સ્પોર્ટસ / Cricket / Big news for Mahi's fans: MS Dhoni made a big announcement about retirement

ક્રિકેટ / માહીના ફેન્સ માટે મોટા સમાચાર: રિટાયરમેન્ટ મુદ્દે MS ધોનીએ જ કરી દીધું મોટું એલાન, ચાહકોમાં ખુશીની લહેર

Megha

Last Updated: 09:08 AM, 18 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એવું માનવામાં આવતું હતું કે ધોની આ સિઝન બાદ સંન્યાસ લઈ શકે છે પણ આ બધી અટકળો વચ્ચે ધોનીએ પોતાની નિવૃત્તિ અંગે મોટી વાત કહી છે

  • અટકળો લગાવવામાં આવી રહી હતી કે આ ધોનીની છેલ્લી IPL હશે
  • ધોની એ જ ગયા વર્ષે કહ્યું હતું કે તે ચેન્નાઈમાં લોકોની સામે રમીને જ નિવૃત્તિ લેશે 
  • બધી અટકળો વચ્ચે ધોનીએ પોતાની નિવૃત્તિ અંગે મોટી વાત કહી છે

મહેન્દ્ર સિંહ ધોનીને ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લીધા તેને 3 વર્ષ થઈ ગયા છે પણ એ છતાં તેઓ તે IPLમાં ભાગ લઈ રહ્યો છે. જણાવી દઈએ કે આ સિઝનમાં પણ ધોની ચેન્નાઈ સુપર કિંગ્સની કેપ્ટનશીપ કરી રહ્યો છે. જો કે આ સિઝનની શરૂઆત પહેલા જ એવી અટકળો લગાવવામાં આવી રહી હતી કે આ ધોનીની છેલ્લી IPL હશે, આ અટકળો પાછળનું કારણ એમ છે કે ધોની એ જ ગયા વર્ષે કહ્યું હતું કે તે ચેન્નાઈમાં લોકોની સામે રમીને જ નિવૃત્તિ લેવા માંગશે. 

એવામાં આ વર્ષિની સિઝન એટલે કે IPL 2023 ફરીથી હોમ-અવે ફોર્મેટમાં રમાઈ રહી છે. હવે આ કારણે એવું માનવામાં આવતું હતું કે ધોની આ સિઝન બાદ સંન્યાસ લઈ શકે છે પણ આ બધી અટકળો વચ્ચે ધોનીએ પોતાની નિવૃત્તિ અંગે મોટી વાત કહી છે અને તેઓ નિવૃત્તિ વિશે શું વિચારી રહ્યા છે એ પણ જણાવ્યું છે. 

વાત એમ છે કે ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે સંબંધિત એક ઈવેન્ટમાં એમએસ ધોનીને આઈપીએલમાંથી નિવૃત્તિ અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો અને એ પ્રશ્નના જવાબ પર ધોનીએ કહ્યું હતું કે, 'આ અંગે નિર્ણય લેવા માટે હજુ ઘણો સમય છે, અત્યારે મારે IPL 2023માં ઘણી મેચો રમવાની છે અને જો હું એવામાં કંઈક કહું તો કોચ દબાણમાં આવી શકે છે.'

એટલે હવે ધોનીના નિવેદન પરથી એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે હાલ ધોનીનો IPLમાંથી નિવૃત્તિ લેવાનો ઇરાદો નથી. આ સાથે જ એવું માનવામાં આવે છે કે જ્યાં સુધી CSKમાં નવું નેતૃત્વ તૈયાર ન થાય ત્યાં સુધી ધોની લીગનો એક ભાગ બની રહેશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ