બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / BIG BREAKING: ISI's nefarious move creates 'Lashkar-e-Khalsa' organization to spread terror in Punjab

ટેરર / BIG BREAKING : ISIની નાપાક હરકત, પંજાબમાં આતંક ફેલાવવા બનાવ્યું 'લશ્કર-એ-ખાલસા' સંગઠન

Hiralal

Last Updated: 04:23 PM, 10 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આતંકનો પર્યાય બની ચૂકેલી પાકિસ્તાનની કુખ્યાત ગુપ્તચર એજન્સી ISIએ આતંક ફેલાવવા માટે 'લશ્કર-એ- ખાલસા'નામના આતંકવાદી જૂથની રચના કરી છે.

  • પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISIનું કૃત્ય
  • આતંક ફેલાવવા નવા આતંકી સંગઠનની કરી રચના
  • નવા આતંકી ગ્રુપનું નામ રાખ્યું 'લશ્કર-એ-ખાલસા'

પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈએ પંજાબમાં આતંકવાદી ઘટનાઓ માટે એક નવા નામ હેઠળ એક આતંકી જૂથની રચના કરી છે. જાણકારી અનુસાર નવા આતંકી ગ્રુપનું નામ 'લશ્કર-એ-ખાલસા' રાખવામાં આવ્યું છે.

નવા આતંકી જૂથમાં અફઘાન લડવૈયાઓને તાલીમ અપાઈ રહી છે 

આ આતંકી જૂથમાં સામેલ લોકોને અફઘાન લડવૈયાઓ તાલીમ આપી રહ્યા છે. લશ્કર-એ-ખાલસામાં પણ અફઘાન આતંકવાદીઓને સામેલ કરવામાં આવ્યા છે. એવું જોવા મળ્યું છે કે અફઘાન આતંકવાદીઓને આરપીજી સહિત તમામ આધુનિક શસ્ત્રો ચલાવવાનો અનુભવ છે.

જમ્મુ-કાશ્મીરમાં હુમલાનું ષડયંત્ર

જણાવવામાં આવી રહ્યું છે કે આ ગ્રુપ દ્વારા જમ્મુ-કાશ્મીરમાં પણ હુમલા કરવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. આ સાથે જ પંજાબ અને હરિયાણાના સ્થાનિક ગુંડાઓ અને ગુનેગારોને પણ આ આતંકી ગ્રુપમાં સામેલ કરવાના પ્રયાસો થઇ રહ્યા હોવાની માહિતી મળી છે. જેમાં ડ્રગ્સ દ્વારા કમાણીની લાલચ આપીને તેમને સામેલ કરવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે.

મોહાલી ઈન્ટેલિજન્સ બિલ્ડિંગની બહાર બે બ્લાસ્ટ 

મોહાલીના ઇન્ટેલિજન્સ બિલ્ડિંગમાં બ્લાસ્ટ સોમવારે મોડી સાંજે પંજાબના મોહાલીમાં પોલીસ ઇન્ટેલિજન્સ હેડક્વાર્ટરની બિલ્ડિંગમાં બ્લાસ્ટ થયો છે. આ ઘટના વિશે હવે ચોંકાવનારી માહિતી સામે આવી રહી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે બે શંકાસ્પદ લોકો એક કારમાં આવતા જોવા મળ્યા હતા. તેમણે લગભગ 80 મીટર દૂર એક રોકેટમાંથી રોકેટ-પ્રોપેલ્ડ ગ્રેનેડ ફેંક્યો હતો.

બ્લાસ્ટ બાદ પંજાબ હાઈ એલર્ટ પર 
બ્લાસ્ટ બાદથી પંજાબ હાઈ એલર્ટ પર છે. જે બિલ્ડિંગમાં બ્લાસ્ટ થયો છે તેની આસપાસ ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ઇન્ટેલિજન્સ બ્યુરો તરફ જતા તમામ રસ્તાઓને સીલ કરી દેવામાં આવ્યા છે. જો કે પંજાબ પોલીસે તેને આતંકી ઘટના ગણાવી હોવાની પુષ્ટિ કરી નથી, અને પોલીસે કહ્યું કે આ એક નાનો વિસ્ફોટ હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ