બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / Bhim Army chief Chandrashekhar Azad was rushed to a local hospital

હિચકારું કૃત્ય / VIDEO : ગોળી વાગ્યા બાદ ચંદ્રશેખર આઝાદની હાલત જુઓ, ઊંધા સુતેલા દેખાયા, ઘેરી વળ્યાં પોલીસ અધિકારીઓ

Hiralal

Last Updated: 08:42 PM, 28 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યુપીના સહારનપુરમાં દેવબંધમાં ભીમ આર્મી ચીફ ચંદ્રશેખર આઝાદ અજાણ્યા શખ્સોના ગોળીબારમાં માંડ બચ્યાં છે.

  • ભીમ આર્મી ચીફ ચંદ્રશેખર આઝાદ પર સહારનપુરમાં જીવલેણ હુમલો
  • અજાણ્યા શખ્સોએ તેમની પર કાર પર ગોળીબાર કર્યો
  • ગોળી કમરના ભાગને સ્પર્શીને નીકળી ગઈ

યુપીના સહારનપુરમાં ભીમ આર્મી ચીફ ચંદ્રશેખર આઝાદ માંડ  માંડ બચ્યાં છે. કારમાં આવેલા અજાણ્યા શખ્સોએ તેમના કાફલા પર ગોળીબાર કર્યો જેમાં તેમના કમરના ભાગેથી ગોળી સ્પર્શીને જતી રહી હતી. ગોળી વાગ્યા બાદનો તેમનો વીડિયો સામે આવ્યો છે જેમા તેઓ ઊંધા પડેલા દેખાય છે અને કમરના ભાગે ગોળી વાગ્યાંનું નિશાન જોવા મળી રહ્યું છે. 

પોલીસ અધિકારીઓ ટોળે વળીને પૂછવા લાગ્યાં
આ ઘટનાને પગલે પોલીસ અધિકારીઓ તેમને જ્યાં દાખલ કરાયા હતા ત્યાં આવી ચઢ્યાં હતા અને તેમને ઘેરીને પૂછપરછ કરવા લાગ્યાં હતા. 

અજાણ્યા લોકો તેમની પર કાર પર કર્યો ગોળીબાર 
સહારનપુરનાં દેવબંદ પહોંચેલ ભીમ આર્મીનાં ચીફ ચંદ્રશેખર આઝાદનાં કાફલા પર અજ્ઞાતો દ્વારા ફાયરિંગ કરવામાં આવી છે. આ જીવલેણ હુમલામાં ચંદ્રશેખર ઘાયલ થયાં છે અને તેમને ઈલાજ માટે દેવબંદની હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યાં છે. ચંદ્રશેખર પોતાની ફોર્ચૂનર કારથઈ દેવબંદ પહોંચ્યાં હતાં ત્યારે અચાનક તેમની ગાડી પર અજ્ઞાત લોકો દ્વારા ફાયરિંગ કરાયું હતું જેમાં ગોળી તેમના કમરના ભાગના સ્પર્શીને નીકળી ગઈ હતી, સદનસીબે ગોળીબારમાં તેમને ઝાઝી ઈજા પહોંચી નહોતી. તેમની કાર પર ગોળીઓનાં નિશાન સ્પષ્ટપણે દેખાઈ રહ્યાં છે. સૂચના મળતાની સાથે જ પોલીસે ઘટનાસ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ