બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / ટેક અને ઓટો / bgmi download google play store and ios know relaunch date

યુવાનો આનંદો! / PUBGના દેશી અવતાર BGMI ની ધમાકેદાર વાપસી, આ યુઝર્સ કરી શકશે ડાઉનલોડ

Arohi

Last Updated: 02:59 PM, 27 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

BGMI Download: બેટલગ્રાઉન્ડ્સ મોબાઈલ ઈન્ડિયા આખરે ભારતમાં વાપસી કરી રહ્યું છે. 10 મહિનાના બેન બાદ ગેમની વાપસી થઈ રહી છે. જલ્દી જ તમે આ ગેમને રમી શકશો. એન્ડ્રોયડ યુઝર્સ માટે આ ગેમ પ્લે સ્ટોર પર ઉપલબ્ધ છે. જોકે નવા યુઝર્સને આ ગેમ હાલ નહીં મળે.

  • PUBGના દેશી અવતાર  BGMIની વાપસી
  • BGMI ની ધમાકેદાર વાપસી
  • આ યુઝર્સ કરી શકશે ડાઉનલોડ

BGMIની આખરે ભારકમાં રિએન્ટ્રી થઈ ગઈ છે. ઘણા દિવસો સુધી ટીઝ કર્યા બાદ Kraftonએ BGMIની રિલોન્ચ ડેટની જાહેરાત કરી દીધી છે. મોબાઈલ ગેમ લગભગ 10 મહિના બેન બાદ ભારતીય બજારમાં પાસી કરી રહ્યું છે. BGMI હવે ગુગલ પ્લે સ્ટોર અને એપ્પલ પ્લે સ્ટોર પર ઉપલબ્ધ રહેશે. 

Google Play Store પર આ ગેમ ઉપલબ્ધ છે. Battlegrounds Mobile Indiaને Kraftonને 2 જુલાઈ 2021એ ભારતમાં લોન્ચ કર્યું હતું. શરૂઆતમાં ગેમ ખૂબ જ હિટ રહી અને તેની ચર્ચા દરેક તરફ રહી. ભારતમાં આ પહેલી ગેમ છે જેનું ઈ-સપોર્ટ્સ ટૂર્નામેન્ટ ટીવી પર ટેલીકાસ્ટ થયું હતું. 

BGMIની વાપસી 
જોકે આ ગામને સરકારે 28 જુલાઈ 2022એ BAN કરી દીધી હતી. બેન બાદથી તમામ રિપોર્ટ્સ ગેમ માટે રિલોન્ચ કરવામાં આવી પરંતુ હવે આ ગેમ ઓફિશ્યલ રીતે રિલોન્ચ થઈ રહી છે. 19 મે 2023એ Kraftonએ એક નોટિસ પબ્લિશ કરી જેમાં BGMIના રિલોન્ચની જાણકારી આપવામાં આવી હતી. 

Kraftonએ જાણકારી આપી છે કે આજે એટલે કે 27 મેથી આ ગેમ એન્ડ્રોયડ યુઝર્સ માટે ગુગલ પ્લે સ્ટોર પર ઉપલબ્ધ રહેશે. જો તમે પહેલા આ ગેમને ડાઉનલોડ કરી છે તો તમે તેને ફરી ઈન્સ્ટોલ કરી શકો છો. ત્યાં જ નવા યુઝર્સને 29 મે એટલે કે સોમવાર સુધીની રાહ જોવાની રહેશે. iOS યુઝર્સ માટે ગેમ 29 મેથી ઉપલબ્ધ રહેશે. 

કરવામાં આવ્યા છે આ ફેરફાર 
રિપોર્ટ્સ અનુસાર Krafton ગેમમાં ઘણા મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. ગેમને ભારતીય નિયમોના હિસાબથી રેગુલેટ કરવામાં આવશે. તેમાં OTP ઓર્થેંટિકેશન, બ્રેક ટાઈમ રિમાઈન્ડર, ગેમ પ્લે લિમિટ, ડેલી સ્પેડ લિમિટ્સ અને વાઈલન્સને રિમૂવ કરવામાં આવશે. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ