Friday, July 19, 2019
સબસ્ક્રાઈબ કરો VTVGujarati ન્યુઝ Whatsapp

Shu Plan / રૂ.300ના બજેટમાં લાઈવ સ્ક્રીનિંગ સાથે ફૂડ માટે આ છે અમદાવાદની બેસ્ટ જગ્યાઓ

જો તમને ફૂડ ખાવાની સાથે સાથે ટીવી કે સ્ક્રીન જોવાની આદત છે એટલે આમ તો ઘરમાં જ આવું કરવા મળે. પરંતુ જો તમારે ઘરની બહાર ફૂડની મજાની સાથે સાથે લાઈવ સ્ક્રીનિંગ કે વીડિયો પણ જોવા હોય તો આજે અમે તમારી માટે આવી જ અમુક બેસ્ટ પ્લેસીસ લઈને આવ્યાં છીએ Shu Plan માં. તો આવો જોઈએ અમદાવાદની ખાસ ત્રણ જગ્યા જ્યાં તમને મળશે બેસ્ટ ફૂડની સાથે સ્ક્રીનિંગની મજા પણ...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ