બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મેં કીધું હતું ને કે હું જલ્દી આવીશ અને આવી ગયો: કેજરીવાલ

logo

આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ, કેદારનાથ ધામ બાદ ગંગોત્રી અને યમનોત્રી ધામના કપાટ ખુલ્યા

logo

કેજરીવાલને સુપ્રીમ કોર્ટની રાહત, મળ્યા વચગાળાના જામીન

logo

અંબાલાલ પટેલની ચોમાસાને લઈ મોટી આગાહી, આંધી અને તોફાન સાથે રાજ્યમાં થશે વરસાદનું આગમન

logo

ઇફકોના ચેરમેન અને વાઇસ ચેરમેન માટે યોજાઇ ચૂંટણી, દિલીપ સંઘાણી ચેરમેન પદે બિનહરીફ ચૂંટાયા, વાઈસ ચેરમેન તરીકે બલવિંદર સિંહ ચૂંટાયા

logo

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ત્રણ રાજ્યોમાં કરશે ચૂંટણી પ્રચાર

logo

અરવિંદ કેજરીવાલના જામીન પર સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો આપી શકે

logo

અક્ષય તૃતીયાના અવસરે આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ થયો, કેદારનાથ ધામના કપાટ સવારે 7.10 કલાકે ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા

logo

IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર

logo

સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી

VTV / benefits of gooseberry

હેલ્થ / કોરોનાકાળમાં ખતમ થશે ગળાનું ઇન્ફેક્શન, જરૂર કરો આ જાદુઇ પાણીનું સેવન

Kinjari

Last Updated: 12:37 PM, 6 May 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક વર્ષથી પણ વધારે સમયથી કોરોના વાયરસ મહામારી આપણી સાથે છે અને તેના કારણે આપણે ઘણા લોકોને ગુમાવ્યા પણ છે પરંતુ હવે કેટલાક આયુર્વેદિક ઉપચારોથી રાહત મળે છે.

  • આમળા કરે છે ઇમ્યૂનિટી સ્ટ્રોંગ 
  • આંબળાના ઘણા છે ફાયદા 
  • વિટામીન સીનું પ્રમાણ વધારે છે

વિટામિન સી શરીરની ઇમ્યૂનિટી વધારવામાં મદદ કરે છે. તેના  માટે આંબળાનો રસ પીવાથી તમારી ઇમ્યૂન સિસ્ટમ સ્ટ્રોંગ થશે. તે સિવાય પણ આંબળાના ઘણા ફાયદા છે. આંબળાનો રસ પીવાથી ખૂબ ફાયદા થાય છે. 

આંબળાના ફાયદા 
વિટામીન સી માટે આંબળાનો રસ પીવાથી સફેદ રક્ત કોશિકાઓનું ઉત્પાદન વધે છે જેનાથી ઇન્ફેક્શન સામે લડવામાં મદદ મળે છે. આંબળામાં કેલ્શિયમ, આયરન, ફોસ્ફરસ, વિટામીન બી કોમ્પ્લેક્સ, પ્રોટીન અને કાર્બ્સ પણમ હોય છે. ઇમ્યૂન સિસ્ટમને મજબૂત બનાવવા સાથે આંબળા લોહીને સાફ કરે છે અને શરીરમાં જમા ટોક્સિનને બહાર કાઢવામાં મદદ કરે છે. 

• દરરોજ આમળાંનો રસ પીવાથી માત્ર 10 જ દિવસમાં તેની શરીર પર પોઝિટિવ અસર જોવા મળે છે. આમ તો આજકાલ બજારમાં આમળાંનો રસ સરળતાથી મળી જાય છે, પરંતુ ઘરમાં બનેલ તાજો આમળાંનો રસ જ પીવો વધારે ફાયદારૂપ છે. 
• આમળાંનો રસ પીવાથી કોલેસ્ટ્રોલ કંટ્રોલ થાય છે. હાર્ટ પ્રોબ્લેમથી બચાવવામાં મદદ મળે છે. 
• આમળાંના રસમાં એ‌િન્ટ-ઇન્ફ્લેમેટરી પ્રોપર્ટીઝ હોય છે, જે ઘૂંટણના દુખાવા સહિત તમામ પ્રકારના સાંધાના દુખાવાથી રાહત અપાવવામાં મદદ કરે છે. 
• આમળાંના રસમાં ફાઇબરની માત્રા વધારે પ્રમાણમાં હોય છે. આ રસ પીવાથી ડાઇજેશન સારું રહે છે, કબજિયાતની સમસ્યામાંથી છુટકારો મળે છે. 
• આમળાંનો રસ પીવાથી બોડીના ટોક્સીન્સ દૂર થાય છે, સ્કિનની ચમક વધે છે, વાળ કાળા-ઘટ્ટ બનવામાં મદદ કરે છે. 
• રોજ આમળાંનો રસ પીવાથી મેટાબોલિઝમ ઇમ્પ્રૂવ થાય છે, વજન ઘટાડવામાં મદદ મળે છે. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ