ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Health / Benefits Of Garlic Salt And How To Make Garlic Salt

સ્વાસ્થ્ય / લસણમાંથી બનાવવામાં આવેલા મીઠાના છે સ્વાસ્થ્ય લાભ, આવી રીતે ઘરે બનાવો

Published By: Juhi

Last Updated: 03:37 PM, 19 October 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોઈપણ ખોરાકને સ્વાદિષ્ટ બનાવવામાં મસાલાઓનો બહુ મોટો ફાળો છે. કુદરતી રીતે ઉપલબ્ધ મસાલા જેવા કે મીઠું, ધાણા પાવડર, મરચું, કાળા મરી વગેરે આપણા ખોરાકનો સ્વાદ વધારવાની કામ તો કરે છે અને સાથે સાથે સ્વાસ્થ્ય માટે ફાયદારૂપ છે. જોકે ખાસ રીતે બનાવેલા મસાલા જેમ કે અજમો અને ડુંગળી મીઠું જેવા મસાલા મીઠાના સ્વાદને જુદા જુદા સ્તરે લઈ જાય છે.

ADVERTISEMENT

લસણમાંથી બનાવેલું મીઠું પણ આ મસાલાઓમાંનો એક છે. લસણ મીઠું સામાન્ય મીઠાની જેમ વાપરી શકાય છે અથવા ડિશને ગાર્નિશિંગ કરવા માટે રેડવામાં આવે છે. ચાલો જાણીએ કે ઘરે લસણનું મીઠું કેવી રીતે બનાવવું અને તેના સ્વાસ્થ્ય ફાયદા શું છે …

લસણ મીઠું બનાવવાની વિધિ

લસણ મીઠાને સાધારણ મીઠા અને લસણ પાઉડરની સાથે ભેળવીને બનાવવામાં આવે છે. આ મીઠાને બનાવવા માટે ત્રીજો ભાગ મીઠાનો એક ભાગ લસણના પાઉડરને એક સાથે ભેળવો. હવે તેને મીક્સરમાં નાખી મીક્સ કરો. ત્યાર બાદ એક કલાક માટે 180 ડિગ્રી સેન્ટિગ્રેડ પર તેને બેક કરો. મીઠઆની બનાવટ લાવવા માટે એકવાર ફરી મિક્સરમાં પીસી લો, તૈયાર છે તમારૂ લસણ મીઠું..

લસણ મીઠાના સ્વાસ્થ્ય લાભ

-લસણ મીઠું એક વૈસોડિલેટરના રૂપે કામ કરે છે જે બ્લડપ્રેશરને સારૂ બનાવવા માટે નસોને ખોલે છે. આ મીઠાના ઉપયોગથી બ્લડપ્રેશર નિયંત્રિત રહે છે.

- આ મીઠાનો ઉપયોગ કોલેસ્ટ્રોલ માટે પણ ફાયદાકારક હોય છે કારણ કે આ મીઠાંનો ઉપયોગ કરવાથી ખરાબ કોલેસ્ટ્રોલનું લેવલ ઓછુ થઈ જાય છે.

- ઈન્સુલિન માત્ર બૂસ્ટ કરવાથી લસણ મીઠું ડાયાબિટીઝના દર્દીઓ માટે પણ ફાયદાકારક છે.

લસણ મીઠાનો ઉપયોગ

લસણ મીઠું એ એક સુગંધિત મીઠું છે. આ મીઠાને તમે પિત્ઝા, પાસ્તા, સલાડ, ફ્રેંચ ફ્રાઈઝ, પોપકોર્ન, બ્રેડ ટોસ્ટ અને ગ્રીલ વેજીટેબલ્સ પર છાંટીને વધારી શકે છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Benefits Garlic Health lifestyle salt Health

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ