બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ગુજરાત / Be careful! 8 traders selling duplicate oil raided together in Surat, duplicate brands found in 54 cans

પર્દાફાશ / ચેતજો! સુરતમાં ડુપ્લિકેટ તેલ વેચનારા 8 વેપારીને ત્યાં એક સાથે દરોડા, 54 ડબ્બામાં મળ્યા ડુપ્લિકેટ માર્કા

Vishal Dave

Last Updated: 10:00 PM, 19 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તિરૂપતિ ઓઇલ નામની ખૂબ જાણીતી બ્રાન્ડનું  ડુપ્લીકેટ લેબલિંગ કરી વેચતા 8 વિક્રેતાઓને ત્યાં આજે તિરૂપતિ ઓઇલ અને પોલીસે સંયુક્ત રીતે દરોડા પાડ્યા હતા

સુરતમાં નકલી માર્કશીટ, નકલી ઘી, નકલી સરકારી અધિકારી બાદ હવે નકલી સીંગતેલનો જથ્થો ઝડપાયો છે તિરૂપતિ ઓઇલ નામની ખૂબ જાણીતી બ્રાન્ડનું  ડુપ્લીકેટ લેબલિંગ કરી વેચતા 8 વિક્રેતાઓને ત્યાં આજે તિરૂપતિ ઓઇલ અને પોલીસે સંયુક્ત રીતે દરોડા પાડ્યા હતા.. 

ડીસીપી ભગીરથ ગઢવીને લિંબાયતમાં કેટલાંક વેપારીઓ ડુપ્લીકેટ તેલના ડબ્બાનું વેચાણ કરતા હોવાની બાતમી મળી હતી.ડીસીપીએ આ અંગે લિંબાયત પોલીસ ઈન્સ્પેક્ટર એસ.બી. પઢેરીયા અને તેમની ટીમને આ અંગે કાર્યવાહી કરવા સૂચના આપી હતી. જે બાદ લિંબાયત વિસ્તારમાં તપાસ હાથ ધરાઇ હતી. આ દરોડા કાર્યવાહીનો વીડિયો પણ બનાવી લેવાયો હતો. 

આ પણ વાંચોઃ કરોડોના ખર્ચે સુરતના શાહ ગામે બ્રિજ તો બન્યો, પરંતુ મેટલ પાથરીને કોન્ટ્રાક્ટર ગાયબ થઇ જતા ગ્રામજનો અકળાયા

લિંબાયત વિસ્તારમાં અલગ અલગ આઠ કિરણા સ્ટોર્સની દુકાનોમાં રેઈડ કરાઈ હતી. એન.કે. પ્રોટીન્સ પ્રા.લિ., તિરુપતિ કપાસિયા તેલના કુલ 54 ડબ્બા ઉપર લેબલ તથા બૂચની કોપી કરી ડુપ્લીકેટ લેબલવાળું તેલ બજારમાં વેચાણ થતું હોવાનો ખુલાસો થયો હતો. પોલીસે ગેરકાયદે ડુપ્લીકેટ માર્કાવાળું ભેળસેળિયું તેલ વેચાણ કરનારાઓ વિરુદ્ધ કોપી રાઈટ એક્ટ મુજબ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ