બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / સ્પોર્ટસ / Cricket / Bad news came before the fourth test match, the mother of Australia captain Pat Cummins passed away

ૐ શાંતિ / ચોથી ટેસ્ટ મેચ પહેલા સામે આવ્યા ખરાબ સમાચાર, ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સની માતાનું થયું નિધન

Megha

Last Updated: 09:59 AM, 10 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કમિન્સ ભારતમાં રમાઈ રહેલી બોર્ડર ગાવસ્કર સીરિઝ છોડીને તેની માતાને મળવા ઓસ્ટ્રેલિયા ગયો હતો પણ હાલ સમાચાર આવી રહે છે કે એમની માતાનું અવસાન થયું છે.

  • ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સની માતાનું નિધન
  • ગુરુવારે રાત્રે એમને અંતિમ શ્વાસ લીધા

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચોથી ટેસ્ટ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહી છે એવામાં હાલ એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જણાવી દઈએ કે ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સની માતાનું નિધન થયું છે અને એમને ઓસ્ટ્રેલિયામાં અંતિમ શ્વાસ લીધા. 

નોંધનીય છે કે કમિન્સ ભારતમાં રમાઈ રહેલી બોર્ડર ગાવસ્કર સીરિઝ છોડીને તેની માતાને મળવા ઓસ્ટ્રેલિયા ગયો હતો પણ હાલ સમાચાર આવી રહે છે કે એમની માતાનું અવસાન થયું છે. ગુરુવારે રાત્રે એમને અંતિમ શ્વાસ લીધા હતા. કમિન્સ તેની માતાની નાદુરસ્ત તબિયતને કારણે બોર્ડર ગાવસ્કર સિરીઝ પણ પૂરી કરી શક્યો ન હતો. અચાનક સીરિઝ છોડીને જવા પર સ્ટીવ સ્મિથને ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. 

આ સાથે જ મળતી માહિતી મુજબ આજે ચોથી ટેસ્ટ મેચના બીજા દિવસે ઓસ્ટ્રેલિયાની આખી ટીમ કમિન્સની માતાને શ્રધ્ધાંજલિ આપવા માટે કાળી પટ્ટી પહેરીને મેદાનમાં ઉતરશે. ઓસ્ટ્રેલિયન ટીમ આજે પેટ કમિન્સની માતા મારિયાના સન્માનમાં 'બ્લેક આર્મ બેન્ડ' પહેરીને ભારત સામે રમશે. 

ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ એક નિવેદન જારી કરીને કહ્યું કે, 'અમને મારિયા કમિન્સના નિધનથી ખૂબ જ દુઃખ થયું છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયા વતી, અમે પેટ કમિન્સના પરિવાર અને મિત્રો પ્રત્યે દિલથી સંવેદના વ્યક્ત કરીએ છીએ.'

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ