બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / આરોગ્ય / ayurvedic treatment to stop hairfall home tips

હેલ્થ / માથામાં પડતી ટાલથી મેળવવો છે છૂટકારો! તો અપનાવો આ આયુર્વેદિક ઉપાય, ને જુઓ પછી...

Bijal Vyas

Last Updated: 06:05 PM, 11 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમારા વાળ નબળા થઇ ગયા છે કે વાળ ખરવા લાગે છે તો આયુર્વેદિક ઉપાયો પર વિશ્વાસ કરી શકો છો

  • શિરોધરા થેરેપીમાં ગરમ તેલથી હેડ મસાજ આપવામાં આવે છે
  • મેથી વાળ અને સ્કાલ્પને મજબૂત બનાવે છે
  • શિકાકાઇમાં ભરપુર માત્રામાં વિટામીન એ,સી,ડી,ઇ અને કે હોય છે

ayurvedic treatment to stop hairfall: જો તમારા વાળ નબળા થઇ ગયા છે કે વાળ ખરવા લાગે છે તો આયુર્વેદિક ઉપાયો પર વિશ્વાસ કરી શકો છો. આયુર્વેદિક શિરોધારા ટ્રીટમેન્ટ હંમેશા વાળ માટે એક સારુ ઓપ્શન છે. 

શિરોધરા થેરેપીમાં ગરમ તેલથી હેડ મસાજ આપવામાં આવે છે. જેનાથી બ્લડ ફ્લો વધે છે અને વાળમાં મજબૂતી આવે છે. 

આયુર્વેદ પંચકર્મ છે ફાયદાકારક, આ રીતે કરશે શરીરને ડિટોક્સ | The Benefits of  Panchakarma as Part of an Ayurvedic Detox

વાળ માટે મેથીદાણાનો ઉપયોગ ખૂબ જ વધારે ફાયદાકારક છે. મેથીમાં આયર્ન અને પ્રોટીન ભરપુર માત્રામાં હોય છે, જે વાળ અને સ્કાલ્પને મજબૂત બનાવે છે. 

જો વાળ સાથે જોડાયેલી સમસ્યાઓ થઇ રહી છે તો તમે શિકાકાઇનો ઉપયોગ કરી શકો છો. શિકાકાઇમાં ભરપુર માત્રામાં વિટામીન એ,સી,ડી,ઇ અને કે હોય છે. જે વાળને ખરતા રોકે છે, અને મજબૂતી લાવે છે. 

વાળ ખરવાની સમસ્યા છે તો ન થાઓ પરેશાન, તેલ અને શેમ્પૂ નહીં પણ બદલી લો 6 આદતો  | beauty habits reasons for hair fall

વાળને મજબૂત બનાવા માટે રોજમેરી ઓઇલ પણ ખૂબ જ ફાયદાકારક છે. રોજમેર ઓઇલ વાળને ખરતા અટકાવે છે અને તેને મજબૂત પણ બનાવે છે. 

Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ