બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / અજબ ગજબ / આરોગ્ય / Australian researchers claimed that garlic can kill covid 19 virus in the body

ખુલાસો / વૈજ્ઞાનિકનો ધડાકો ! લસણથી મટે છે કોરોના અને ફ્લૂ, જે પણ ખાશે બીમારી થઈ જશે છૂમંતર

Vaidehi

Last Updated: 06:46 PM, 5 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઓસ્ટ્રેલિયામાં થયેલી એક રિસર્ચમાં સામે આવ્યું છે કે લસણ કોરોના વાયરસ અને ફ્લૂનો નાશ કરી શકે છે. જાણો વિસ્તારથી.

  • ઓસ્ટ્રેલિયામાં થયેલી રિસર્ચમાં મોટો ખુલાસો
  • ખાસ પ્રકારનું લસણ કોવિડ સામે લડવા સક્ષમ
  • રિસર્ચ અનુસાર 99.9% દર્દીનાં શરીર પર અસર કરી શકે

લસણનાં ફાયદાઓ વિશે તો તમે જાણતા જ હશો પરંતુ શું તમે એ જાણો છો કે આ લસણ શરીર માટે કઈ રીતે ફાયદાકારક છે? લસણમાં એવા પોષણ તત્નો હોય છે જે શરીરનાં તમામ બેક્ટેરિયાને મારવામાં કામ કરે છે. ચાઈનીઝ દવાઓમાં ખાસ લસણનો ઉપયોગ કરવામાં આવે છે. ઓસ્ટ્રેલિયન રિસર્ચે એક ખાસ પ્રકારનાં લસણનાં ઉપયોગથી કોરોના વાયરસનો ઈલાજ થવાનો દાવો કર્યો છે.

ઈન્ફુલએન્ઝા ટાઈપ Aની સામે લડવા પર કારગર
ડોહર્ટીનાં વૈજ્ઞાનિકે છેલ્લાં 18 મહિનામાં લસણનાં ગુણો પર સંશોધન કર્યું હતું. તેમણે જણાવ્યું કે ઓસ્ટ્રેલિયાં ઊગાડવામાં આવેલ એક ખાસ પ્રકારનાં લસણથી સાર્સ-COV-2 અને ઈન્ફુલએન્ઝા ટાઈપ Aનાં વાયરસની સામે લડી શકાય છે. આ લસણમાં એવા એન્ટીવાયરલ ગુણો છે જે 99.9% દર્દીનાં શરીર પર અસર કરી શકે છે. 

20થી વધારે પ્રકારનાં લસણ પર પરિક્ષણ કરવામાં આવ્યું
ડોહર્ટી હાઈ કંટેટમેન્ટ ફેસિલિટીનાં મેનેજર ડો.જૂલી મેકૉલેએ દ ઓસ્ટ્રેલિયન ફઆઈનેંશિયલ રિવ્યૂને જણાવ્યું કે હું વિચારતો હતો કે આ પ્રયોગ નિષ્ફળ જશે. અમે 20થી વધારે પ્રકારનાં લસણનું પરિક્ષણ કર્યું. અમને જાણવા મળ્યું કે  AGPનું એક ઉત્પાદન SARS-CoV-2 અને ઈન્ફ્લુએન્ઝનાં સંક્રામક ટાઈટરને 99.9% સુધી ઘટાડી શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ