બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Attack range officer at Damor Dhundha village of Meghraj Aravalli

અરવલ્લી / RFO પર 10 શખ્સોનું ટોળું તૂટી પડ્યું, હુમલાને લઈ રેન્જ ઓફિસર દોડી ગયા પોલીસ મથકે, જાણો કારણ

Kishor

Last Updated: 11:27 PM, 30 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અરવલ્લીના મેઘરજના ડામોર ઢુંઢા ગામે RFO મેહુલ દોમડાની કાર પર હુમલો કરાયો હતો. જેમાં 10 જેટલા શખ્સોએ કારના કાચ તોડી નાખ્યા હોવાનું સામે આવ્યું છે.

  • અરવલ્લીના મેઘરજના ડામોર ઢુંઢા ગામે રેન્જ ઓફિસર પર હુમલો
  • ખાનગી વાહન લઇ ફરજની કામગીરી માટે ગયેલા RFO મેહુલ દોમડાની કાર પર હુમલો
  • 10 લોકોના ટોળાએ હુમલો કર્યાનું RFOનું ટેલિફોનિક નિવેદન

અરવલ્લી પંથકમાં હુમલાની ઘટના સામે આવી છે જેમાં મેઘરજના ડામોર ઢુંઢા ગામે રેન્જ ફોરેસ્ટ ઓફિસર ઉપર હુમલો કરાયો હતો. 10 જેટલા લોકોએ હુમલો કર્યો હોવાનું RFOએ ટેલિફોનિક નિવેદન આપ્યું હતું. વધુમાં જૂની અદાવતમાં ટોળાંએ હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે. હુમલાને પગલે RFO કાર મૂકી પોલીસ સ્ટેશને દોડી ગયા હતા.

અરવલ્લીના મેઘરજના ડામોર ઢુંઢા ગામે રેન્જ ઓફિસર પર હુમલો

ખાનગી વાહન લઈ ફરજની કામગીરી માટે ગયેલા RFO મેહુલ દોમડા પર હુમલો કરાયો હોવાનુ સામે આવ્યું છે. શુક્રવારે સાંજે એક રેન્જ ફોરેસ્ટ ઓફિસર મેહુલ દોમડા પસાર થઈ રહ્યા હતા આ વેળાએ હથિયારધારી શખ્સો તુટી પડ્યા હતા. જ્યા ટોળાએ હુમલો કરી કારના કાચ તોડી નાખ્યા હતા. આ મામલે મેહુલ દોમડાએ ટેલિફોનિક સવાંદ સાંધી હુમલાની ઘટનાની પુષ્ટી કરી હતી. હુમલા બાદ RFO કાર મુકીને ઘટના સ્થળેથી નાશી ગયા હતા. બનાવસ્થળેથી તેઓ સીધા મેઘરજ પોલીસ મથકે ફરિયાદ કરવા પહોંચ્યા હતા. જોકે હુમલો કયા કારણથી અને કોના દ્વારા કરવામાં આવ્યો તે અંગેનું કોઈ સ્પષ્ટ કારણ બહાર આવ્યું નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ