બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / atal bihari vajpayee birth anniversary pm narendra modi statue lucknow bjp amit shah

મૂર્તિ / UPના લખનઉમાં PM મોદીએ અટલજીની 25 ફૂટ ઊંચી મુર્તિનું અનાવરણ કર્યું

Mehul

Last Updated: 04:10 PM, 25 December 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પૂર્વ પ્રધાનમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા અટલ બિહારી વાજપેયીની આજે 95મી જયંતિ છે.આ અવસરે પીએમ નરેન્દ્ર મોદીએ લખનઉમાં અટલ બિહારી વાજપેયીની 25 ફૂટ ઉંચી મૂર્તિનું અનાવરણ કર્યું. બુધવારે સવારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પીએમ મોદી સહિત દિગ્ગજોએ અટલ સ્મારક પહોંચીને પૂર્વ પીએમને શ્રદ્ધાંજલિ આપી.

PM મોદીએ કરી યોગી સરકારની પ્રશંસા

કાર્યક્રમમાં પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આજે દેશમાં સુશાસન દિવસ મનાવવામાં આવી રહ્યો છે. આ દિવસે યુપીનું શાસન જ્યાંથી ચાલે છે ત્યાં અટલજીની મૂર્તિનું અનાવરણ થયું છે. અટલ મેડિકલ યૂનિવર્સિટીનો પણ શિલાન્યાસ થયો છે. જ્યારે અટલજી અહીંથી સાંસદ હતા, તો તેઓએ વિકાસ કામ કરાવ્યું, લખનઉને નવી ઓળખ અપાવી. 

 

પીએમ મોદીએ કહ્યું કે સાંસદ તરીકે રાજનાથ જી આજે અટલ બિહારી વાજપેયીની વિરાસતને સંભાળી રહ્યા છે. સુશાસન જ્યાં સુધી સંભવ નથી, ત્યાં સુધી સમસ્યાઓને ઉકેલવાનો પ્રયાસ કરીશું. યોગીજીની સરકાર સમગ્રના વિચારને સાકાર કરવાનો પ્રયાસ કરી રહી છે. 

 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ