બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ધર્મ / astro tips of basil pluck tulsi manjar offer to shaligram

જ્યોતિષીય ઉપાય / અપનાવો તુલસીની માંજરના આ 4 ઉપાય, તિજોરી રૂપિયાથી છલકાઇ જશે, નકારાત્મક શક્તિઓ પણ રહેશે દૂર

Arohi

Last Updated: 11:27 AM, 28 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Tulsi Manjar Remedies: હિંદૂ ધર્મમાં તુલસીના છોડને ખૂબ જ પવિત્ર અને પુજનીય માનવામાં આવે છે. માટે જ્યારે તુલસી પર માંજર આવે છે તો તેનો મતલબ છે કે તમારા પર દેવુ થઈ શકે છે. તેનાથી બચવા માટે અમુક ઉપાય જરૂર કરવા જોઈએ.

  • તુલસીના છોડને માનવામાં આવે છે ખૂબ જ પવિત્ર
  • દરેક ઘરમાં જરૂર હોવો જોઈએ તુલસીનો છોડ 
  • ઘરમાં પોઝિટિવ એનર્જી લાવે છે તુલસીનો છોડ 

હિંદૂ ધર્મમાં તુલસીના છોડને ખૂબ જ પવિત્ર અને પૂજનીય માનવામાં આવે છે. આજ કારણ છે કે લગભગ દરેક ઘરમાં એક તુલસીનો છોડ તો જરૂર હોય છે. તુલસીના છોડનું જેટલું ધાર્મિક મહત્વ છે તેટલું જ વૈજ્ઞાનિક મહત્વ પણ છે. તુલસીનો આયુર્વેદમાં ઉપયોગ કરવામાં આવે છે. 

વાસ્તુ અનુસાર ઘરમાં તુલસીના છોડથી પોઝિટિવ એનર્જી આવે છે. માન્યતા છે કે તુલસીના છોડમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે. માટે જ્યારે તુલસી પર માંજર આવે છે તો તેનો મતલબ છે કે તમારા પર દેવું ચડી શકે છે. માટે સમય સમય પર માંજરને ઉતારીને ભગવાન વિષ્ણુને અર્પિત કરી દો. આમ કરવાથી તમને ધન-સમૃદ્ધિની પ્રાપ્તિ થશે. સાથે જ તુલસીનો છોડ પણ લીલોછમ રહેશે. 

ભગવાન વિષ્ણુને સ્વચ્છ જળમાં અર્પિત કરો માંજરો 
તુલસીમાં માંજર આવવાના યોગ્ય નથી માનવામાં આવતું. માંજર આવવાથી ઘરમાં નકારાત્મક શક્તિઓનો વાસ થઈ શકે છે. તેનાથી ધનહાનીનો પણ સંકટ વધી શકે છે. 

જોકે તેનું આવવું પ્રકૃતિનો નિમય છે. માટે તેના સાથે જોડાયેલા અમુક ઉપાય જરૂર કરવા જોઈએ. તેનાથી બચવા માટે તુલસીની માંજરને સમય સમય પર કાઢીને ભગવાન વિષ્ણુને અર્પિત કરો. 

ભગવાન શિવને દૂધમાં અર્પિત કરો માંજર 
ભગવાન શિવ અને તેમના પુત્ર ગણેશજીને તુલસીના પાન અર્પિત કરવામાં નથી આવતા. પરંતુ તમે ભગવાન શિવને માંજર અર્પિત કરી શકો છો. તુલસીની માંજર ચડાવવાથી તમને પારિવારિક સુખનો લાભ મળશે. તેના ઉપરાંત જો કોઈ વ્યક્તિના જીવનમાં પ્રેમની કમી છે અથવા કોઈના લગ્નમાં મુશ્કેલીઓ આવી રહી છે તો ભગવાન શિવ પર દૂધમાં માંજર મિક્સ કરીને અભિષેક કરવો જોઈએ. 

માતા લક્ષ્મીના શ્રીચરણોમાં અર્પિત કરો માંજર 
તુલસીની માંજરને માતા લક્ષ્મીના ચરણોમાં અર્પિત કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે. તેના ઉપરાંત, જીવનમાં આવનાર સંકટોમાંથી મુક્તિ મળે છે. તેના માટે તમે તુલસીની માંજરને દર શુક્રવારે માતા લક્ષ્મીના ચરણોમાં અર્પિત કરો. આમ કરવાથી તમારી બધી મનોકામના પૂર્ણ થશે. કામમાં આવનાર બધી જ મુશ્કેલીઓ પણ દૂર થઈ જશે. 

ગંગાજળમાં માંજર મિક્ષ કરી ઘરમાં છંટકાવ કરો 
તુલસીમાં માંજર આવે તો તેની અવગણના ન કરો. આમ કરવાથી તમે આર્થિક સંકટમાં આવી શકો છો. ઘરમાં નકારાત્મક ઉર્જા વધી શકે છે. જોકે તુલસીની માંજર ઘરથી નકારાત્મક ઉર્જા દૂર કરવામાં ફાયદાકારક છે. 

આમ કોઈ પણ શુભ દિવસ પર ગંગાજળમાં માંજરને મિક્સ કરી રાખો અને અઠવાડિયામાં 2 દિવસ તેને ઘરમાં છાંટી લો. આમ કરવાથી તમારા ઘરમાંથી નેગેટિવ એનર્જી દૂર થશે. 

તુલસીની માંજર લાલ કપડામાં મિક્સ કરીને રાખે 
તુલસીને માંજર આવવા પર અમુક ઉપાય જરૂર કરવા જોઈએ. તેનાથી જીવનમાં આવનાર સંકટોથી છુટકારો મળી શકે છે. તેના માટે તુલસીની માંજરને લાલ કપડામાં બાંધીને પોતાના ઘરના તે સ્થાન પર રાખો જ્યાં તમે પોતાનું ધન રાખો છો. આમ કરવાથી તમારા ઘરમાં માતા લક્ષ્મીનો વાસ થશે. સાથે જ તમારી પાસે ક્યારેય પણ ધનની કમી નહીં આવે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ