બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / સ્પોર્ટસ / Asian Games 2023 : India win gold in Squash, beat Pakistan

એશિયન ગેમ્સ / BIG NEWS : ભારતે સ્કવોશમાં પણ રચ્યો ઈતિહાસ, પાકિસ્તાનને હરાવીને જીત્યો ગોલ્ડ, અત્યાર સુધી 36 મેડલ

Hiralal

Last Updated: 04:22 PM, 30 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એશિયન ગેમ્સમાં ભારતીય ટીમે સ્કવોશમાં પાકિસ્તાનને હરાવીને ગોલ્ડ પોતાને નામે કરી લીધો છે.

  • એશિયન ગેમ્સમાં સ્કવોશમાં પણ વાગ્યો ભારતનો ડંકો
  • પાકિસ્તાનને હરાવીને જીત્યો ગોલ્ડ 
  • ભારતને અત્યાર સુધી મળ્યાં 36 મેડલ

એશિયન ગેમ્સના સાતમા દિવસે પણ ભારતીય ખેલાડીઓનું દમદાર પ્રદર્શન ચાલું રહ્યું છે. ભારતીય જોડીએ સ્કવોશની રમતમાં પાકિસ્તાનને હરાવીને ઈતિહાસ રચ્યો છે અને ગોલ્ડ પોતાને નામે કરી લીધો છે. ભારતીય સ્કવોશ જોડીએ પાકિસ્તાનને 2-1થી પરાજય આપીને ગોલ્ડ જીત્યો છે. ફાઈનલ દરમિયાન પાકિસ્તાને ઓપનિંગ ગેમ જીતી હતી. ત્યારબાદ સૌરવ ઘોષાલે અજાયબી કરી મેચને 1-1ની બરાબરી પર લાવી દીધી હતી. ત્યારબાદ ત્રીજી અને નિર્ણાયક મેચમાં અભય સિંહે પાકિસ્તાની ખેલાડીને હરાવીને ભારતને જીત અપાવી હતી.ભારતનો આ 10મો ગોલ્ડ મેડલ છે. 2014 પછી પહેલી વાર ભારતે સ્કવોશમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. 

કોણ છે સ્કવોશ ટીમના ખેલાડીઓ
એશિયન ગેમ્સમાં સ્કવોશમાં જે ભારતીય ટીમ ગોલ્ડ મેડલ જીતી છે તેમાં સૌરવ ઘોષાલ, અભયસિંહ,  મહેશ મગાંવકર અને સાધુ હરિન્દર સામેલ છે. 

ભારતે અત્યાર સુધી કુલ કેટલા મેડલ જીત્યા 
ચીનમાં ચાલી રહેલી એશિયન ગેમ્સ હાંગઝોઉમાં ભારતનું શાનદાર પ્રદર્શન જોવા મળી રહ્યું છે. ભારતે હાંગઝોઉમાં ચાલી રહેલી એશિયન ગેમ્સમાં અત્યાર સુધીમાં કુલ 36 મેડલ જીત્યા છે, જેમાં 10 ગોલ્ડ, 13 સિલ્વર અને 13 બ્રોન્ઝ મેડલ સામેલ છે.

આજે શૂટિંગમાં પણ ભારતને મળ્યો મેડલ 
એશિયન ગેમ્સના 7મા દિવસે પણ શૂટિંગમાં પણ ભારતને મેડલ મળ્યો છે. 21 વર્ષીય આદર્શ સિંહે પુરુષઓની 25 મીટર રેપિડ ફાયર પિસ્તોલ ટીમમાં વિજયવીર સિદ્ધુ અને અનીસ ભાનવાલાની સાથે બ્રોન્ઝ જીત્યો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ