બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / સ્પોર્ટસ / asia cup 2023 india vs sri lanka final if gets washed out due to rain what will happen

Asia Cup 2023 / IND VS SL: એશિયા કપની ફાઇનલમાં આજે વરસાદ પડ્યો, તો કઈ ટીમ ગણાશે વિજેતા? કોણ લઈ જશે ટ્રોફી? સમજો આખું સમીકરણ

Manisha Jogi

Last Updated: 09:22 AM, 17 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એશિયા કપ 2023ની ફાઈનલ મેચ ભારત અને શ્રીલંકા વચ્ચે રમવામાં આવશે. એશિયા કપ ફાઈનલમાં આજે વરસાદની સંભાવના છે. વરસાદના કારણે આ મેચ પૂરી ના થાય તો શું થઈ શકે છે?

  • આજે એશિયા કપ 2023ની ફાઈનલ મેચ રમવામાં આવશે
  • એશિયા કપ ફાઈનલમાં આજે વરસાદની સંભાવના
  • વરસાદના કારણે આ મેચ પૂરી ના થાય તો શું થઈ શકે?

એશિયા કપ 2023ની ફાઈનલ મેચ ભારત અને શ્રીલંકા વચ્ચે રમવામાં આવશે. ભારતીય સમય અનુસાર આજે બપોરે ત્રણ વાગ્યે કોલંબોના આર.પ્રેમદાસા સ્ટેડિયમમાં મેચ શરૂ થશે. સુપર-4 સ્ટેજમાં ઘણી વાર જોયું છે કે, વરસાદના કારણે અનેક મેચ પર અસર થઈ છે. એશિયા કપ ફાઈનલમાં પણ આજે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગ અનુસાર કોલંબોમાં દિવસે વરસાદ થવાની 90 ટકા સંભાવના છે. સાંજે 6 વાગ્યા પછી ખરાબ વાતાવરણને કારણે મેચ પર અસર થઈ શકે છે. જો વરસાદના કારણે આ મેચ પૂરી ના થાય તો શું થઈ શકે છે? તે અંગે અહીંયા જાણકારી આપવામાં આવી છે. 

IND vs SL ફાઈનલ મેચ માટે રિઝર્વ ડે
એશિયા કપ ફાઈનલમાં IND vs SL ફાઈનલ મેચ માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે. ખરાબ વાતાવરણને કારણે મેચ પૂરી ના થાય તો મેચ રિઝર્વ ડે પર રમવામાં આવી શકે છે. સામાન્ય રીતે તમામ ટુર્નામેન્ટની ફાઈનલ માટે રિઝર્વ ડે રાખવામાં આવે છે. 

રિઝર્વ ડેનો નિયમ
જ્યોરે કોઈ ટીમ વચ્ચે 20 ઓવર પણ ના રમવામાં આવી હોય તો રિઝર્વ ડે અમલમાં મુકવામાં આવે છે. વરસાદના કારણે અન્ય ટીમ ટાર્ગેટ પૂરો કરવા માટે 20 ઓવર ના રમી શકે તો મેચ રિઝર્વ ડે પર પૂર્ણ કરવામાં આવે છે. બંને ટીમ વચ્ચે 20 ઓવરની મેચ પૂરી થાય તો DLSના આધાર પર મેચનું પરિણામ નક્કી કરવામાં આવે છે. 

IND vs SL એશિયા કપ 2023 માટે વેધર અપડેટ
કોલંબોમાં દિવસે વરસાદ થવાની 90 ટકા સંભાવના છે. રાત્રે પણ વરસાદ થવાની સંભાવના છે. એશિયા કપ 2023 ફાઈનલમાં IND vs SL મુકાબલામાં સાંજે 6 વાગ્યા પછી ભારે વરસાદની સંભાવના છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ