બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / Arrest Kailash Vijayvargiya's Aide Rakesh Singh', Says BJP's Pamela Goswami Held For Cocaine Possession

બંગાળ ભાજપને બટ્ટો / કોકેન કેસમાં ઝડપાયેલી ભાજપ નેતા પામેલા ગોસ્વામીનો લૂલો બચાવ, મને ફસાવાઈ રહી છે

Hiralal

Last Updated: 02:58 PM, 20 February 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોકેન કેસમાં ઝડપાયેલી ભાજપ નેતા પામેલા ગોસ્વામીને શનિવારે કોર્ટમાં રજૂ કરાઈ હતી. કોર્ટમાં ગોસ્વામીએ કહ્યું કે મને ષડયંત્ર હેઠળ ફસાવાઈ રહી છે.

પામેલા ગોસ્વામીની કોકેન સાથે ધરપકડ થઈ હતી
પામેલાએ ભાજપ નેતા રાકેશસિંહની પણ ધરપકડની માગ કરી
પામેલા નશાના કારોબાર સાથે સંકળાયેલી હોવાની પોલીસને પાકી શંકા

ગોસ્વામીએ કહ્યું કે આ કેસની સીડીઆઈડી તપાસ કરવાની મારી માગ છે.

ભાજપ નેતા રાકેશસિંહની પણ ધરપકડ કરો-પામેલા ગોસ્વામી

પામેલાએ કોર્ટમાં કહ્યું કે પોલીસે ભાજપ મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયના સાથી રાકેશ સિંહની પણ ધરપકડ કરવી જોઈએ. જોકે રાકેશસિંહે પામેલાના આ દાવાને નકારી કાઢ્યો છે. તેમણે કહ્યું કે ભાજપ નેતાઓને ફસાવી દેવાનું આ ટીએમસીનું કાવતરુ છે. હું છેલ્લા 2 વર્ષથી પામેલા સાથે સંપર્કમાંનથી. પામેલા ભાજપ નેતાઓના ખોટા નામ લઈ શકવાની શક્યતા છે. પોલીસે આ કેસની ગંભીરતાથી તપાસ કરવી જોઈએ. તેમણે કહ્યું કે પામેલા ગમે તેનું પણ નામ લઈ શકે છે અરે તેના પિતાનું નામ લેતા પણ અચકાય તેવી નથી.

ઉલ્લેખીય છે કે શુક્રવારે કોકેન લઈને જઈ રહી હોવાની બાતમી મળતા કોલકાતા પોલીસે ન્યૂ અલીપુર વિસ્તારમાં પામેલા ગોસ્વામીની કારની ઝડતી લીધી હતી અને બેગમાંથી 100 ગ્રામ કોકેન મળી આવતા તેની ધરપકડ કરી હતી.

પામેલા પાસેથી ઝપાયેલા કોકેનની કિંમત 15 થી 20 લાખ હોવાનુ જણાવાય છે. 

કોણ છે પામેલા ગોસ્વામી
પામેલા ગોસ્વામી ભાજપના યુવા મોરચના સભ્ય છે.તે હુગલી જિલ્લાની મહાસચિવ છે. તે સોશિયલ મીડિયા પર સતત ભાજપની રેલીઓની તસવીર અપલોડ કરતી રહે છે અને તે ભાજપના નેતાઓ સાથે પણ પ્રચાર કરતી હોય છે.

 ભાજપ નેતા મુકુલ રોય અને ભાજપ યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ તેજસ્વી સૂર્યા સાથે પામેલાની તસવીર જોવા મળી હતી. તે તેના પ્રચાર અભિયાનની તસીવરો લગાતાર અપડેટ કરતી રહે છે. 

પોલીસને પહેલેથી પામેલા પર ડ્રગ્સની હેરાફેરીનો શક હતો. પામેલા નશાના કારોબાર સાથે સંકળાયેલી હોવાનો પોલીસને પહેલેથી ડર હતો તેથી પોલીસ તેના પર વોચ રાખી રહી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ