બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / આરોગ્ય / Apart from the given diet for jaundice patients, it is important to know the foods that you should eat.

પીળીયો ટળી જશે / નહીં થાય કમળો, લિવર રહેશે એકદમ સ્વસ્થ, આજથી શરુ કરો આ 10 શાક ખાવાનું

Hiralal

Last Updated: 06:52 PM, 15 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

10 પ્રકારના શાક અને અનાજ કમળાના રોગને દૂર રાખવામાં સહાયક બની શકે છે.

  • કમળો એક ગંભીર અને જીવલેણ બીમારી
  • બિલીરુબિન ફિલ્ટર ન થતાં ફેલાય છે બીમારી
  • દર્દીના અંગો થઈ જાય છે પીળા રંગના
  • 10 પ્રકારના શાક-અનાજ ખાવાથી કમળો નથી થતો 

કમળો એક ગંભીર અને જીવલેણ બીમારી છે જેમાં દર્દીનું લિવર બગડી જાય છે અને ખરાબ થવાને કારણે લિવર બિલીરુબિન (Bilirubin) સારી રીતે ફિલ્ટર થઈ શકતું નથી. બિલીરુબિન પીળા રંગનું એક ગંદુ પ્રવાહી તત્વ છે જે રેડ સેલ્સ તૂટવાને કારણે પેદા થાય છે અને જ્યારે તે ફિલ્ટર થતું થી ત્યારે તે લોહીમાં વધવા લાગે છે આને કારણે દર્દીની ચામડી, આંખો અને મસૂડા સહિતના ભાગો પીળા રંગના થઈ જાય છે. 

કમળાના લક્ષણો શું છે
કમળાથી પીડિત લોકોના શરીરનો રંગ પીળો પડી જાય છે. શરીરમાં બિલુરુબિન વધવાથી સાથે કાળો પેશાબ, મળનો રંગ બદલવો, પેટ દર્દ, સાંધામાં દુખાવો, થાક અને તાવ વગેરે સામેલ છે. બિલુરુબિન એક ઝેરીલો પદાર્થ છે જે લિવરને ગંભીર રીતે નુકશાન પહોંચાડી શકે છે અને તેનું પ્રમાણ વધારે હોવાથી પ્રાણ પણ જઈ શકે છે. 

આવી રીતે ઘટાડી શકાય બિલુરુબિનનું પ્રમાણ
બિલુરુબિનનું પ્રમાણ ઘટાડવા તમારે તમારા ડાયટમાં ફેરફાર કરવો જોઈએ. તાજા ફળો અને શાકભાજીમાં શક્તિશાળી એન્ટીઓકિસડન્ટો અને ફાઇબર હોય છે જે પાચન દરમિયાન લિવરને નુકસાન થવાથી બચાવે છે અને પાચનને સરળ બનાવવામાં મદદ કરી શકે છે. તમારે ક્રેનબેરી, બ્લુબેરી, દ્રાક્ષ, પપૈયું, તરબૂચ, કોળું, શક્કરિયા, યમ, ટામેટા, ગાજર, બીટ, સલગમ, બ્રોકોલી, કોબીજ અને બ્રસેલ્સ સ્પ્રાઉટ્સ, આદુ, લસણ, પાલક અને કોલર્ડ ગ્રીન્સ વગેરે જેવા ક્રુસિફેરસ શાકભાજીનું સેવન વધારવું જોઈએ.

આખા અનાજ
આખા અનાજના ખોરાક લિવર માટે બેસ્ટ છે તેમાં ફેટ, ફાઇબર, એન્ટીઓકિસડન્ટો અને ખનિજો જેવા તમામ પોષક તત્વો હોય છે. 

બદામ
બદામમાં વિટામિન ઈ અને ફિનોલિક એસિડ સહિતના એન્ટિઓક્સિડન્ટ્સ ભરપૂર માત્રામાં હોય છે. આખા બદામમાં ફાઇબર અને તંદુરસ્ત ચરબી પણ યોગ્ય માત્રામાં જોવા મળે છે. બદામનું નિયમિત સેવન કરવાથી લિવર મજબૂત બને છે.

મંદ પ્રોટીન
ટોફુ, કઠોળ અને માછલી જેવી વસ્તુઓમાં ઓછું પ્રોટીન હોય છે, જે સરળતાથી પચી જાય છે. તે લાલ માંસ કરતા લિવર પર ઓછું દબાણ લાવે છે. સાલ્મોન અને મેકરેલમાં ઓમેગા-3 અને ઝિંક હોય છે, જે ફેટી એસિડ્સ, આલ્કોહોલ, કાર્બોહાઇડ્રેટ્સ અને પ્રોટીનને પાચન કરવામાં મદદ કરે છે. આ સિવાય ફાઇબરથી ભરપૂર વસ્તુઓ વધુ ખાવ, કઠોળનું સેવન વધારવું અને તમે ડોક્ટરની સલાહ પર ડાયેટરી સપ્લિમેન્ટ્સ પણ લઈ શકો છો.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ