બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / મનોરંજન / બોલિવૂડ / anurag basu made egg dosa for anupam kher video goes viral

મનોરંજન / અનુપમ ખેર માટે Cook બન્યા અનુરાગ બાસુ, તૈયાર કર્યો ઈંડાનો ઢોસો, Video વાયરલ

Arohi

Last Updated: 03:04 PM, 8 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Anupam Kher Latest Video: 'મેટ્રો ઈન દિનો'ના સેટ પર અનુરાગ બાસુ, અનુપમ ખેર માટે ઢોંસા બનાવતા જોવા મળ્યા હતા. જેને વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. અનુપમ ખેરે આ વીડિયો પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે.

  • અનુપમ ખેરે ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો વીડિયો
  • અનુપમ ખેર માટે ઢોંસા બનાવતા જોવા મળ્યા અનુરાગ બાસું 
  • સોશિયલ મીડિયા પર બન્નેનો વીડિયો વાયરલ 

બોલિવુડના ફેમસ એક્ટર અનુપમ ખેર આવનાર સમયમાં અનુરાગ બાસુની ફિલ્મ 'મેટ્રો ઈન દિનો'માં જોવા મળવાના છે. આ વચ્ચે ફિલ્મના સેટ પરથી એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

જે લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે અનુરાગ બાસુ એક્ટર અનુપમ ખેર માટે ઢોંસા બનાવી રહ્યા છે. જે જોવામાં ખૂબ જ સારો લાગી રહ્યો છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Anupam Kher (@anupampkher)

અનુપમ ખેરે શેર કર્યો વીડિયો 
જણાવી દઈએ કે અભિનેતા અનુપમ ખેરે આજે એટલે કે શનિવારે પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે 'મેટ્રો ઈન દિનો' ફિલ્મના ડાયરેક્ટર અનુરાગ બાસુ ફિલ્મના સેટ પર એક્ટર અનુપમ ખેર માટે અંડા ઢોંસા બનાવી રહ્યા છે. 

વીડિયો શેર કરતા અનુપમે લખ્યું શાનદાર કેપ્શન 
સાથે જ અનુપમે વીડિયોને શેર કરતા કેપ્શનમાં લખ્યું કે- "આજની તાજા ખબર, અનુરાગ બાસુએ મેટ્રો ઈન દિનોના સેટ પર મારા માટે અંડા ડોસા બનાવ્યા, જોવો... શીખો... ખાઓ અને મજા લો, અનુપમે અંડા ડોસા ખાઈને અનુરાગના લખાણ કર્યા. સાથે જ ફિલ્મમાં રોલ પણ સારો આપ્યો અને પ્લેટમાં ઢોંસા પણ જબરદસ્ત, કંઈ પણ થઈ શકે છે, અનુરાગ બાબુ કી જય હો..."

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ