બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / Another blow to Manish Sisodia, HC denies interim bail

BIG BREAKING / દિલ્હી દારૂ કૌભાંડ કેસ: મનીષ સિસોદિયાને વધુ એક ઝટકો, HCએ કર્યો વચગાળાના જામીન આપવાનો ઈન્કાર

Priyakant

Last Updated: 02:48 PM, 5 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Manish Sisodia News: દિલ્હી હાઈકોર્ટે કહ્યું કે, સિસોદિયા પર લાગેલા આરોપો ગંભીર છે, આવી સ્થિતિમાં તેમને 6 અઠવાડિયા માટે વચગાળાના જામીન આપી શકાય નહીં

  • દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાને લઈ મોટા સમાચાર
  • હાઈકોર્ટે મનીષ સિસોદિયાને વચગાળાના જામીન આપવાનો ઈન્કાર કર્યો 
  • સિસોદિયા પર લાગેલા આરોપો ગંભીર, વચગાળાના જામીન આપી શકાય નહીં 

દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, દિલ્હી હાઈકોર્ટે પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાને વચગાળાના જામીન આપવાનો ઈન્કાર કરી દીધો છે. હાઈકોર્ટે કહ્યું કે, સિસોદિયા પર લાગેલા આરોપો ગંભીર છે, આવી સ્થિતિમાં તેમને 6 અઠવાડિયા માટે વચગાળાના જામીન આપી શકાય નહીં. 

દિલ્હી હાઈકોર્ટે સિસોદિયાને પોલીસની હાજરીમાં તેમની પત્ની સીમા સિસોદિયાને ઘરે અથવા હોસ્પિટલમાં મળવાની મંજૂરી આપી છે. કોર્ટે એક શરત મૂકી છે કે, સિસોદિયા પોતાની પત્નીને મળવા જતા મીડિયા સાથે વાત નહીં કરે. સિસોદિયા ફોનનો ઉપયોગ પણ નહીં કરે. પોલીસ સુનિશ્ચિત કરશે કે, સિસોદિયાના ઘર અને હોસ્પિટલની આસપાસ મીડિયાની હાજરી નહીં હોય.

કોર્ટે ચુકાદા દરમિયાન કહ્યું કે, મનીષ સિસોદિયાની પત્નીની તબિયતને ધ્યાનમાં રાખીને આ સૂચના જાહેર કરવામાં આવે છે કે સીમા સિસોદિયાને વધુ સારી તબીબી સેવાઓ પૂરી પાડવામાં આવે. જ્યાં સારવાર લેવી તે સરહદ અને પરિવારની પસંદગી પર નિર્ભર રહેશે. જોકે કોર્ટે સૂચવ્યું કે, એઈમ્સના ડોકટરોનું બોર્ડ તેમની તપાસ કરી શકે છે.

કોર્ટે એ પણ નિર્દેશ આપ્યો છે કે, સીમા સિસોદિયા ઈચ્છે તે દિવસે મનીષ સિસોદિયાને તેમની પત્નીને મળવા માટે સવારે 10 થી સાંજે 5 વાગ્યાની વચ્ચે ઘરે અથવા હોસ્પિટલમાં લઈ જવામાં આવે. પરંતુ પોલીસ કમિશનરે ધ્યાન રાખવું જોઈએ કે મીડિયા ઘર કે હોસ્પિટલની બહાર હાજર ન રહે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ